એપ્રિલ ૨૦

વિકિપીડિયામાંથી

૨૦ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૧૦મો (લિપ વર્ષ દરમ્યાન ૧૧૧મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૫૫ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

જન્મ[ફેરફાર કરો]

  • ૧૮૦૮ – નેપોલિયન તૃતીય, (નેપોલીયન બોર્નાપાર્ટ) ફ્રેન્ચ પ્રજાસત્તાકના પ્રથમ રાષ્ટ્રપતિ. (અ. ૧૮૭૩)
  • ૧૮૭૬ – લાંસ નાયક લાલા રામ, બ્રિટિશ અને કોમનવેલ્થ સૈનિકોની વીરતા માટેનો સર્વોચ્ચ અને પ્રતિષ્ઠિત પુરસ્કાર વિક્ટોરિયા ક્રોસથી સન્માનિત. (અ. ૧૯૨૭)
  • ૧૮૮૩ – મોહનલાલ દવે, ગુજરાતી વિવેચક, નિબંધકાર. (અ. ૧૯૭૪)
  • ૧૮૮૯ – એડોલ્ફ હિટલર, જર્મન રાજકારણી અને નાઝી પાર્ટીના સરમુખત્યાર નેતા. (અ. ૧૯૪૫)
  • ૧૯૧૪ – ગોપીનાથ મોહંતી, ઉડિયા ભાષાના પ્રખ્યાત નવલકથાકાર અને જ્ઞાનપીઠ એવોર્ડ પુરસ્કાર વિજેતા. (અ. ૧૯૯૧)
  • ૧૯૨૦ – જુથિકા રોય, ભારતના સુપ્રસિદ્ધ શાસ્ત્રીય અને ભજન (ભક્તિ) ગાયક. (અ. ૨૦૧૪)
  • ૧૯૫૦ – ચંદ્રબાબુ નાયડુ આંધ્ર પ્રદેશ રાજ્યનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી. (રાજકીય પક્ષ - તેલુગુ દેશમ પાર્ટી)

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]