એપ્રિલ ૧૫
Jump to navigation
Jump to search
૧૫ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૦૫મો (લિપ વર્ષ દરમ્યાન ૧૦૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૬૦ દિવસ બાકી રહે છે.
અનુક્રમણિકા
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
- ૧૮૬૫ – અબ્રાહમ લિંકનનું મૃત્યુ,આગલી સાંજે ગોળીબારમાં ઘવાયેલા.'એન્ડ્રુ જોન્સન' અમેરિકાનાં ૧૭માં પ્રમુખ બન્યા.
- ૧૮૯૨ – 'જનરલ ઇલેક્ટ્રિક કંપની'(GE)ની સ્થાપના.
- ૧૯૧૨ – ટાઇટેનિક જહાજ આગલી રાત્રે હિમખંડ સાથે અથડાયા બાદ,અઢી કલાક પછી, ડુબ્યું.
- ૧૯૨૩ – મધુપ્રમેહ (diabetics)નાં દર્દીઓ માટે ઇન્સ્યુલિન (Insulin) સર્વત્ર ઉપલબ્ધ બન્યું.
જન્મ[ફેરફાર કરો]
- ૧૪૫૨ – લિઓનાર્દો દ વિન્સી Leonardo da Vinci, ઇટાલિયન ચિત્રકાર (અ. ૧૫૧૯)
- ૧૪૬૯ – ગુરુનાનક, શીખ ધર્મનાં સ્થાપક (અ. ૧૫૩૯)
- ૧૮૦૦ – જેમ્સ ક્લાર્ક રોસ (James Clark Ross), અંગ્રેજ સંશોધક,અન્વેષક (અ. ૧૮૬૨)
- ૧૮૬૨ - પ્રભાશંકર પટ્ટણી, ગુજરાતી સાહિત્યકાર અને રાજપુરુષ. (અ. ૧૯૩૮)
- ૧૯૩૭ - મનહર મોદી, ગુજરાતી કવિ અને સાહિત્યકાર. (અ. ૨૦૦૩)