લખાણ પર જાઓ

મધુપ્રમેહ

વિકિપીડિયામાંથી

મધુપ્રમેહ (અંગ્રેજી: ડાયાબિટીસ) એ પર્યાવરણ કે વંશાનુગત કારણોનાં મેળથી, ચયાપચયની ક્રિયાની ખામીને કારણે ઉત્પન થતો રોગ છે. જેનાં પરીણામ સ્વરૂપે રક્તમાં શર્કરાનું પ્રમાણ વધી જાય છે. જે ઘટનાને શાસ્ત્રીયભાષામાં "હાઇપરગ્લાસેમિયા" (hyperglycemia)[૧] કહે છે.

નોંધ[ફેરફાર કરો]

  1. L M Tierney, S J McPhee, M A Papadakis (2002). Current medical Diagnosis & Treatment. International edition. New York: Lange Medical Books/McGraw-Hill. પૃષ્ઠ 1203–1215. ISBN 0-07-137688-7.