માર્ચ ૧૭

વિકિપીડિયામાંથી

૧૭ માર્ચ નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૭૬મો (લિપ વર્ષ દરમ્યાન ૭૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૮૯ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૯૪૮ – બેલ્જિયમ, ફ્રાંસ, લક્ઝેમ્બર્ગ, નેધરલેન્ડ અને યુનાઇટેડ કિંગડમે નાટોની સ્થાપના કરતી ઉત્તર એટલાન્ટિક સંધિની પુરોગામી બ્રસેલ્સ સંધિ પર હસ્તાક્ષર કર્યા.
  • ૧૯૫૮ – અમેરિકાએ સૌર ઊર્જાથી ચાલતા પ્રથમ ઉપગ્રહનું પ્રક્ષેપણ કર્યું, જે લાંબા ગાળાની ભ્રમણકક્ષા હાંસલ કરનારો પ્રથમ ઉપગ્રહ પણ છે.
  • ૧૯૬૯ – ગોલ્ડા મેયર ઈઝરાયલના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા.
  • ૧૯૭૩ – પુલિત્ઝર પુરસ્કાર વિજેતા ફોટોગ્રાફ "બર્સ્ટ ઑફ જૉય" (Burst of Joy) લેવામાં આવ્યો, જેમાં ભૂતપૂર્વ યુદ્ધકેદીનું તેના પરિવાર સાથેનું પુનર્મિલન દર્શાવવામાં આવ્યું છે, જે વિયેતનામ યુદ્ધમાં યુનાઇટેડ સ્ટેટ્સની સંડોવણીના અંતનું પ્રતીક છે.
  • ૧૯૯૨ – દક્ષિણ આફ્રિકામાં રંગભેદનો અંત લાવવા માટેનો જનમત સંગ્રહ ૬૮.૭% વિ. ૩૧.૨% મતોથી પસાર કરવામાં આવ્યો.

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]