ફ્રાન્સ

વિકિપીડિયામાંથી
(ફ્રાંસ થી અહીં વાળેલું)
Jump to navigation Jump to search
Fr-map-gu.png

ફ્રાન્સ યુરોપ ખંડના નૈઋત્ય ખૂણામાં આવેલો એક દેશ છે. આ દેશની રાજધાની પૅરિસ ખાતે આવેલી છે. ફ્રાન્સ દેશ તેની કલા સંસ્કૃતિ તથા ખાણી-પીણીની સંસ્કૃતિ માટે જગતભરમાં જાણીતો છે.