નેધરલેંડ

વિકિપીડિયામાંથી
(નેધરલેન્ડ થી અહીં વાળેલું)
આના પર જાવ: ભ્રમણ, શોધો
નેધરલેંડની રાજાશાહી
Koninkrijk der Nederlanden
ધ્વજ કુલચિહ્ન
મુદ્રાલેખ: Je Maintiendrai
જે મેનટિયેનડ્રાઈ મને અનુમોદિત કરવું જોઇએ
રાષ્ટ્રગીત: Wilhelmus van Nassouwe
રાજધાની એમસ્ટરડેમ1
52°21′N 04°52′E / 52.350°N 4.867°E / 52.350; 4.867
મોટું શહેર એમસ્ટરડેમ
સત્તાવાર ભાષા ડચ2
સરકાર Parliamentary democracy
Constitutional monarchy
  ·   રાણી બીટ્રીક્ષ
  ·   વડા પ્રધાન જેન પીટર બાલ્કેન્ડે
સ્વતંત્રતા એંસી ચર્શોની લડાઈ
  ·   જાહેર જુલાઈ ૨૬, ૧૫૮૧ 
  ·   માન્યતા January 30, 1648 (by Spain
  ·   પાણી (%) ૧૮.૪૧%
વસતી
  ·   જુલાઈ ૨૦૦૫ અંદાજીત ૧૬,૨૯૯,૦૦૦ (૫૯મો)
  ·   ૨૦૦૧ વસ્તીગણતરી ૧૬,૧૦૫,૨૮૫
જી.ડી.પી. (પી.પી.પી.) ૨૦૦૬ અંદાજીત
  ·   કુલ ૬૨૫.૨૭૧ billion (૨૩મો)
  ·   માથાદીઠ $ ૩૦,૫૦૦ (૧૫મો)
એચ.ડી.આઈ. (2003) 0.943
ઘણો ઊંચો · 12th
ચલણ Euro 3 (€ EUR)
સમય ક્ષેત્ર CET (UTC+1)
  ·   Summer (DST) CEST (UTC+2)
ટેલિફોન કોડ 31
ઈન્ટરનેટ સંજ્ઞા .nl
1 The Hague is the seat of the government
2 In Friesland the Frisian language is also an official language, and Low Saxon and Limburgish are officially recognised as regional languages
3 Prior to 2001: Dutch Guilder (ƒ NLG)


નેધરલેંડ જેને હોલેંડના નામથી પણ ઓળખવામાં આવે છે, તે યુરોપ ખંડ નો એક પ્રમુખ દેશ છે. યુરોપીય સંઘ ના સદસ્ય એવા આ દેશની રાજધાની એમસ્ટરડેમ શહેર છે. હેગ અથવા દેન હાગ અહીંનું બીજુ પ્રમુખ શહેર છે.

ભૌગોલિક[ફેરફાર કરો]

ચિત્ર:Windmill NL.jpg
પવનચક્કી

નેધરલેંડ - જર્મનીની પશ્ચીમમાં, ડેનમાર્કની દક્ષીણમાં અને બેલ્જિઅમની ઉત્તરમાં સ્થિત છે. નેધરલેંડની પશ્ચીમી સરહદ દરિયાઇ કાંઠો છે. આ દેશનો પાણી સાથે અજબનો સબંધ છે. આખા દેશને મોટી અને નાની કેનાલ દ્વારા આવરી લેવામાં આવ્યું છે. નેધરલેંડની મોટાભાગની જમીન દરિયાઇ સપાટીથી નીચે છે.

નેધરલેંડની આબોહવા - ભૌગોલિક પરિસ્થિતીને કારણે - વિશ્વની સૌથી ચંચળ આબોહવામાંથી એક છે. ફ્ક્ત વધતી-ઘટતી દરિયાઇ સપાટી જ નહિ, અહિંની નદિઓની સપાટી તથા વાતાવરણ પણ સતત બદલાતું રહે છે.

ડેલ્ટા પ્રોજેક્ટ[ફેરફાર કરો]

ઇ.સ.૧૯૫૩માં આવેલા વિનાશક પૂર પછી ૧૯૫૮માં મોટે પાયે "ડેલ્ટા પ્રોજેક્ટ" શરુ કરવામાં આવ્યો, જે ૨૦૦૨માં પૂર્ણ થયો. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ - "સીલેંડ પ્રોવિન્સ" ને ઉત્તરી સમુદ્રના પ્રકોપથી બચાવવા માટે હતો.

બાહ્ય કડી[ફેરફાર કરો]