લખાણ પર જાઓ

ખંડ

વિકિપીડિયામાંથી

ખંડ એ પૃથ્વીના સૌથી મોટા ભૂભાગો છે.

ખંડોનો વિભાગ

[ફેરફાર કરો]

ઘણી અલગ અલગ રીતે ખંડોના વિભાગ પાડવામાં આવેલ છે:

વિભાગો
રંગીન નકશો વિવિધ ખંડો બતાવે છે.
૭ ખંડો     ઉ.અમેરિકા     દ.અમેરિકા     ઍન્ટાર્કટિકા‎     આફ્રિકા     યુરોપ     એશિયા     ઓસ્ટ્રેલિયા
૬ ખંડો     ઉ.અમેરિકા     દ.અમેરિકા     ઍન્ટાર્કટિકા‎     આફ્રિકા        યુરેશિયા     ઓસ્ટ્રેલિયા
૬ ખંડો        અમેરિકા     ઍન્ટાર્કટિકા‎     આફ્રિકા     યુરોપ     એશિયા     ઓસ્ટ્રેલિયા
૫ ખંડો        અમેરિકા     ઍન્ટાર્કટિકા‎     આફ્રિકા        યુરેશિયા     ઓસ્ટ્રેલિયા


વિસ્તાર અને વસ્તી

[ફેરફાર કરો]
વિસ્તાર અને વસ્તીની સરખામણી
ખંડ વિસ્તાર (ચો.કિ.મી.) અંદાજીત વસ્તી
૨૦૦૨
કુલ વસ્તીનાં
 %
ગીચતા
વ્યક્તિ/ચો.કિ.મી.
યુરેશિયા ૫,૩૯,૯૦,૦૦૦ ૪,૫૧,૦૦,૦૦,૦૦૦ ૭૧% ૮૩.૫
એશિયા ૪,૩૮,૧૦,૦૦૦ ૩,૮૦,૦૦,૦૦,૦૦૦ ૬૦% ૮૬.૭
આફ્રિકા ૩,૦૩,૭૦,૦૦૦ ૯૨,૨૦,૧૧,૦૦૦ ૧૪% ૨૯.૩
અમેરિકા ૪,૨૩,૩૦,૦૦૦ ૮૯,૦૦,૦૦,૦૦૦ ૧૪% ૨૦.૯
ઉ.અમેરિકા ૨,૪૪,૯૦,૦૦૦ ૫૧,૫૦,૦૦,૦૦૦ ૮% ૨૧.૦
દ.અમેરિકા ૧,૭૮,૪૦,૦૦૦ ૩૭,૧૦,૦૦,૦૦૦ ૬% ૨૦.૮
ઍન્ટાર્કટિકા‎ ૧,૩૭,૨૦,૦૦૦ ૧,૦૦૦ ૦.૦૦૦૦૨% ૦.૦૦૦૦૭
યુરોપ ૧૦,૧૮૦,૦૦૦ ૭૧,૦૦,૦૦,૦૦૦ ૧૧% ૬૯.૭
ઓશિયાનિક ૯૦,૧૦,૦૦૦ ૩,૩૫,૫૨,૯૯૪ ૦.૬% ૩.૭
ઓસ્ટ્રેલિયા-ન્યુ ગીની ૮૫,૦૦,૦૦૦ ૩,૦૦,૦૦,૦૦૦ ૦.૫% ૩.૫
ઓસ્ટ્રેલિયા મુખ્યભૂમિ ૭૬,૦૦,૦૦૦ ૨,૧૦,૦૦,૦૦૦ ૦.૩% ૨.૮

બધા ખંડોનો કુલ વિસ્તાર ૧૪,૮૬,૪૭,૦૦૦ ચો.કિ.મી. અથવા સમગ્ર પૃથ્વીનાં લગભગ ૨૯% (૫૧,૦૦,૬૫,૬૦૦ કિ.મી.) છે.