ઍન્ટાર્કટિકા
ઍન્ટાર્કટિકા પૃથ્વીના દક્ષિણ ધ્રુવ પર આવેલો ખંડ છે. આ સૌથી ઠંડો ખંડ છે અને બારે માસ બરફથી આચ્છાદિત રહે છે. ૧૩,૨૦૦,૦૦ વર્ગ કી.મી. ક્ષેત્રફળ ધરાવતો ઍન્ટાર્કટિકા દુનિયાનો પાંચમો સૌથી મોટો ખંડ છે. પરંતુ, આ ખંડ પર કોઇ સ્થાયી માનવ વસ્તી નથી.
ઍન્ટાર્કટિકાને ઈન્ટરનેટનું ડોમેઈન નામ .aq આપવા માં આવેલ છે.
છબીઓ[ફેરફાર કરો]
- દાયકાઓ પ્રમાણે એન્ટાર્ટિકામાં બરફની સ્થિતિ
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

વિકિમીડિયા કૉમન્સ પર ઍન્ટાર્કટિકા વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.