યુરોપ
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
યુરોપ ભૂગોળની દ્રષ્ટીએ યુરેશીયા ખંડનો ઊપખંડ છે. સંસ્કૃતિક રીતે પ્રાચીન રોમન સામ્રાજ્યની સીમાઓ ને આજનુ યુરોપ કહેવાય છે. ઉત્તરમા આર્કટીક સમુદ્ર, પશ્ચીમમા એટલાન્ટીક સાગર, દક્ષીણમાં ભૂમદ્ય સમુદ્ર અને કાળો સમુદ્ર તથા પૂર્વમા ઊરળ પર્વતો અને કૅસ્પીયન સમુદ્ર આવેલા છે.
યુરોપનું ક્ષેત્રફળ ૧૦,૬૦૦,૦૦૦ વર્ગ કી.મી. છે. ૨૦૦૩મા તેની વસ્તી આશરે ૭૯૯,૪૬૦૦,૦૦ હતી.
યુરોપ - દેશોની સૂચિ[ફેરફાર કરો]
- આલ્બેનિયા
- આઇસલૅન્ડ
- આયરલેંડ
- ઈટલી
- ઈસ્ટોનિયા
- એન્ડોરા
- ઑસ્ટ્રિયા
- કજાકિસ્તાન૧
- ક્રોએશિયા
- ગ્રીસ
- જર્મની
- જિબ્રાલ્ટર
- જૉર્જિયા
- ડેનમાર્ક
- ત્ઝેચિયા
- નેધરલેંડ
- નોર્વે
- પોર્ટુગલ
- પોલેંડ
- ફીનલેંડ
- ફ્રાન્સ
- બલ્ગેરિયા
- બેલારુસ
- બેલ્જિયમ
- બોસ્નિયા અને હર્જેગોવિના
- માલ્ટા
- મેસેડોનિયા
- મોટેનીગ્રો
- મોનૅકો
- મોલ્દોવા
- યુક્રેન
- રશિયા
- રોમાનિયા
- લક્ઝેમ્બર્ગ
- લિથુઆનિયા
- લીચેસ્ટેઈન
- લેટિવિયા
- સર્બિયા
- સંયુક્ત રાજશાહી
- સાન મૅરિનો
- સાયપ્રસ
- સ્પેન
- સ્લોવાકિયા
- સ્લોવેનિયા
- સ્વિડન
- સ્વિત્ઝરલેન્ડ
- હંગેરી
- Faroe Islands