બોસ્નિયા અને હર્ઝેગોવિના

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
બોસ્નિયા અને હર્ઝેગોવિના
Bosna i Hercegovina
Босна и Херцеговина
Flag of બોસ્નિયા અને હર્ઝેગોવિના
ધ્વજ
Coat of arms of બોસ્નિયા અને હર્ઝેગોવિના
Coat of arms
રાષ્ટ્રગીત: 
Državna himna Bosne i Hercegovine
બોસ્નિયા અને હર્ઝેગોવિનાનું રાષ્ટ્રગીત
Location of બોસ્નિયા અને હર્ઝેગોવિના
રાજધાની
અને સૌથી મોટું શહેર
સારાયેવો[૧]
43°52′N 18°25′E / 43.867°N 18.417°E / 43.867; 18.417
અધિકૃત ભાષાઓબોસ્નિયન,
ક્રોએશિયન અને
સર્બિયન
વંશીય જૂથો(૨૦૧૩ વસ્તી ગણતરી[૨])
 • 50.11% બોસ્નિઆક
 • 30.78% સર્બ્સ
 • 15.43% ક્રોએટ્સ
 • 2.73% અન્ય
લોકોની ઓળખ
 • બોસ્નિયન
 • હર્ઝેગોવિઅન
સરકારફેડરલ સંસદીય
પ્રજાસત્તાક
[૩]
• મુખ્ય પ્રતિનિધી
વેલેન્ટિન ઇંઝકોa
• પ્રમુખપદના ચેરમેન
મ્લાડેન ઇવાનિકb
• પ્રમુખપદના સભ્યો
ડ્રેગાન કોવિકc
બાકિર ઇઝેટ્બેગોવિકd
• પ્રધાન મંત્રી
ડેનિશ ઝ્વઝડિક
સંસદસંસદ
• ઉપલું ગૃહ
લોક સભા
• નીચલું ગૃહ
પ્રતિનિધી ગૃહ
સ્થાપના ઇતિહાસ
• બોસ્નિયા બેનેટ
c. ૧૧૫૪
• બોસ્નિયા રાજ્ય
c. ૧૩૭૭
• ઓટોમન આક્રમણ
c. ૧૪૬૩
• ઓસ્ટ્રિયા-હંગેરીમાંથી અલગ
૨૯ ઓક્ટોબર ૧૯૧૮
• યુગોસ્લોવિઆની સ્થાપના
૪ ડિસેમ્બર ૧૯૧૮
• રાષ્ટ્રીય દિવસ
૨૫ નવેમ્બર ૧૯૪૩
• યુગોસ્લોવિયામાંથી સ્વતંત્રતા
૧ માર્ચ ૧૯૯૨
• અધિકૃત[૪]
૬ એપ્રિલ ૧૯૯૨
• બંધારણ
૧૪ ડિસેમ્બર ૧૯૯૫
વિસ્તાર
• કુલ
51,197 km2 (19,767 sq mi) (૧૨૭મો)
• પાણી (%)
0.8%
વસ્તી
• ૨૦૧૩ વસ્તી ગણતરી
3,531,159[૫]
• વસ્તી ગીચતા
68.97/km2 (178.6/sq mi)
જીડીપી (PPP)૨૦૧૬ અંદાજીત
• કુલ
$41.127 બિલિયન[૬]
• વ્યક્તિ દીઠ
$11,647[૬]
GDP (સામાન્ય)૨૦૧૬ અંદાજીત
• કુલ
$16.306 બિલિયન[૭]
• વ્યક્તિ દીઠ
$4,617.75[૭]
ગીની (૨૦૧૩)36.2[૮]
medium
માનવ વિકાસ દર (HDI) (૨૦૧૪)Increase 0.733[૯]
high · 85th
ચલણબોસ્નિયા અને હર્ઝેગોવિના માર્ક (BAM)
સમય વિસ્તારમધ્ય યુરોપિયન સમય (UTC+1)
• ઉનાળુ (DST)
મધ્ય યુરોપિયન ઉનાળુ સમય (UTC+2)
તારીખ બંધારણdd. mm. yyyy. (CE)
વાહન ચાલનright
ટેલિફોન કોડ૩૮૭
ઇન્ટરનેટ સંજ્ઞા.ba
 1. સરકારના સભ્ય નથી; ઉચ્ચ પ્રતિનિધી ડાયટોન કરાર મુજબ ચૂંટાયેલા અથવા ન ચૂંટાયેલા સભ્યોને દૂર કરી શકે છે.
 2. હાલના પ્રમુખપદના ચેરમેન, સર્બ
 3. હાલના પ્રમુખપદના સભ્ય, ક્રોએટ્સ
 4. હાલના પ્રમુખપદના સભ્ય, બોસ્નિક

બોસ્નિયા અને હર્ઝેગોવિના (/ˈbɒzniə ənd ˌhɛərtsəɡˈvnə, -ˌhɜːrt-, -ɡə-/ (About this sound listen) or /ˌhɜːrtsəˈɡɒvɪnə/;[૧૦][૧૧] B&H; બોસ્નિયન, ક્રોએશિયન, સર્બિયન: Bosna i Hercegovina / Босна и Херцеговина [bôsna i xěrt͡seɡoʋina]), જે કેટલીક વખત બોસ્નિયા-હર્ઝેગોવિના (BiH), અને, ટૂંકમાં, મોટાભાગે બોસ્નિયા તરીકે ઓળખાય છે, દક્ષિણ-પૂર્વ યુરોપમાં બાલ્કન પ્રદેશમાં આવેલો દેશ છે. સારાયેવો સૌથી મોટું શહેર અને દેશની રાજધાની છે. તેની ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણમાં ક્રોએશિયા અને પૂર્વમાં સર્બિયા, દક્ષિણ-પૂર્વમાં મોન્ટેન્ગ્રો અને દક્ષિણમાં એડ્રિયાટિક સમુદ્ર આવેલો છે, જે 20 kilometres (12 miles) લાંબો સમુદ્ર કિનારો નેઉમ શહેરમાં ધરાવે છે. દેશનો મધ્ય અને પૂર્વ ભાગ પર્વતીય ભૂગોળ ધરાવે છે અને ઉત્તર-પશ્ચિમ મોટાભાગે ટેકરીઓ આવેલી છે. જ્યારે ઉત્તર-પૂર્વ મોટાભાગે મેદાનો ધારેવ છે. દેશનો મધ્ય ભાગ ખંડીય હવામાન ધરાવે છે, જેમાં ઉનાળો ગરમ અને શિયાળો ઠંડો અને બરફ વાળો હોય છે. દેશનો દક્ષિણ ભાગ ભૂમધ્ય તાપમાન ધરાવે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

 1. "Constitution of Bosnia and Herzegovina" (PDF). Retrieved ૬ માર્ચ ૨૦૧૫. Check date values in: |accessdate= (મદદ)
 2. "Census of population, households and dwellings in Bosnia and Herzegovina, 2013: Final results" (PDF). Agency for Statistics of Bosnia and Herzegovina. જૂન ૨૦૧૬. Retrieved ૧ જુલાઇ ૨૦૧૬. Check date values in: |accessdate= (મદદ)
 3. CIA.
 4. Peace Implementation Council, High Representative for Bosnia and Herzegovina, Constitutional Court of Bosnia and Herzegovina#Composition of the court, European Union Police Mission in Bosnia and Herzegovina, EUFOR Althea
 5. "Bosnia releases disputed census results". Politico. ૧ જુલાઇ ૨૦૧૬. Retrieved ૧ જુલાઇ ૨૦૧૬. Check date values in: |accessdate=, |date= (મદદ)
 6. ૬.૦ ૬.૧ "Report for Selected Countries and Subjects".
 7. ૭.૦ ૭.૧ "Bosnia and Herzegovina". International Monetary Fund. Retrieved ૫ ઓક્ટોબર ૨૦૧૫. Check date values in: |accessdate= (મદદ)
 8. "Distribution of family income – Gini index". The World Factbook. CIA. Retrieved ૧ સપ્ટેમ્બર ૨૦૦૯. Check date values in: |accessdate= (મદદ)
 9. "Human Development Report 2015" (PDF). United Nations. ૨૦૧૪. Retrieved ૧૪ ડિસેમ્બર ૨૦૧૫. Check date values in: |accessdate=, |year= (મદદ)
 10. Jones, Daniel (૨૦૦૩), Peter Roach, James Hartmann and Jane Setter, ed., English Pronouncing Dictionary, Cambridge: Cambridge University Press, ISBN 3-12-539683-2 
 11. "Bosnia". મરિયમ-વેબસ્ટર ડિક્શનરી., "Herzegovina". મરિયમ-વેબસ્ટર ડિક્શનરી..