લખાણ પર જાઓ

લીચેસ્ટેઈન

વિકિપીડિયામાંથી
લીચેસ્ટેઈનની રિયાસત

Fürstentum Liechtenstein
લીચેસ્ટેઈનનો ધ્વજ
ધ્વજ
લીચેસ્ટેઈન નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: none
રાષ્ટ્રગીત: Oben am jungen Rhein
("યુવા રાઈનની ઉપર")
Location of લીચેસ્ટેઈન
રાજધાનીવાડુઝ
સૌથી મોટું શહેરશાન
અધિકૃત ભાષાઓજર્મન
સરકારસંવૈધાનીક રિયાસત (Principality)
સ્વતંત્ર
• Date
૧૮૦૬
• જળ (%)
negligible
વસ્તી
• જુલાઈ ૨૦૦૬ અંદાજીત
૩૩ ૯૮૭ (૨૧૧મો)
• ૨૦૦૦ વસ્તી ગણતરી
૩૩,૩૦૭
GDP (PPP)૧૯૯૯ અંદાજીત
• કુલ
$૮૨૫ મિલિયન (૧૭૯મો)
• Per capita
$૨૫,૦૦૦ (૨૬મો)
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૩)NA
ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · અલક્રમીત
ચલણસ્વીસ ફ્રાંક (CHF)
સમય વિસ્તારUTC+૧ (CET)
• ઉનાળુ (DST)
UTC+૨ (CEST)
ટેલિફોન કોડ૪૨૩
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).li
૧. Used Swiss area code ૪૧ ૭૫ until ૧૯૯૯

લીચેંસ્ટાઇન (જર્મન ભાષા: Fürstentum લીચેંસ્ટાઈન) યુરોપ મહાદ્વીપના મધ્ય ભાગમાં સ્થિત એક દેશ છે. લીચેસ્ટેઈન દુનિયાના સૌથી નાના દેશોમાં એક છે અને આનો શાસક એક રાજકુમાર હોય છે. લીચેસ્ટેઈનની રાજધાની વાડુઝ છે. દેશની મુખ્ય અને રાજભાષા જર્મન ભાષા છે.

આ દેશનું ક્ષેત્રફળ ૧૬૦ ચોરસ કિલોમીટર જેટલું છે. આ દેશ રાઈન નદીના કિનારે પર્વતીય વિસ્તારમાં વસેલો છે, જેના ત્રીજા ભાગની જમીનમાં જંગલો ફેલાયેલાં છે.