જર્મન ભાષા

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

જર્મન ભાષાયુરોપ ખંડમાં આવેલા જર્મની દેશની અધિકૃત ભાષા અને રાષ્ટ્રભાષા છે.

જર્મન ભાષા મધ્ય યુરોપમા બોલાય છે.

જર્મન ભાષાએ વિશ્વનિ એક મુખ્ય ભાષા છે. કુલ ૯.૫ કરોડ લોકો આ ભાષા પોતાની મુખ્ય ભાષા તરિકે વાપરે છે.અને આ ભાષા યુરોપ મા અગ્રિમ ક્રમાક ધરાવે છે.

જર્મન ભાષાએ ૬ દેશ ની મુખ્ય ભાષા છે, સત્તાવાર ભાષા છે. અને ૧૩ દેશમા ઓછા પ્રમાણમા બોલાય છે.

ઉદાહરણ[ફેરફાર કરો]

Ulm Germany Church-St-Georg-01.jpg

જર્મન જર્મનીની મુખ્ય ભાષા છે.

જર્મનીમાં અનુવાદ:[ફેરફાર કરો]

Deutsch ist Hauptsprache Deutschlands.[ફેરફાર કરો]