ફરો દ્વિપસમૂહ

વિકિપીડિયામાંથી
નાસાના ઉપગ્રહ દ્વારા ખેંચવામાં આવેલી ફરો દ્વીપની તસ્વીર

ફરો દ્વીપ-સમૂહ અથવા ફ઼ાયરો દ્વીપ અથવા સિર્ફ ફરો અથવા ફ઼ાયરો નૉર્વેજીયન્ સાગર અને ઉત્તર અંધ મહાસાગરની વચ્ચે સ્થિત એક દ્વીપ સમૂહ છે. ડેનમાર્ક અને ગ્રીનલૈંડ ઉપરાંત ફરો દ્વીપ-સમૂહ પણ ડેનમાર્ક રાજશાહી અંતર્ગત એક હિસ્સો છે.

ફરો દ્વીપ-સમૂહ ઈ. સ. ૧૯૪૮ના વર્ષથી ડેનમાર્કનો એક સ્વાયત્તશાસી પ્રાંત છે. પાછલાં કેટલાંક વર્ષોંમાં અધિકાંશ મામલાઓનું નિયંત્રણ સ્થાનીય શાસન દ્વારા પોતાના હાથમાં લેવામાં આવેલું છે. હાલાંકિ, સૈન્ય સુરક્ષા, વિદેશી મામલાઓ તથા કાનૂન જેવી બાબતો અત્યારે ભી ડેનમાર્કની જવાબદારી હેઠળ આવે છે.

ફરો દ્વિપનો આઇસલૈંડ, નૉર્વે, સેટલૈંડ, ઓર્કને, દ આઉટર હેબરાઇડ્સ તથા ગ્રીનલૈંડ સાથે પારંપરિક રૂપે ઘનિષ્ટ સંબંદ્ધ છે. આ દ્વીપસમૂહ ૧૮૧૪ના વર્ષમાં રાજનીતિક નૉર્વેથી અલગ થઇ ગયો હતો. ફરો નૉર્ડિક પરિષદ ડૈનીશ પ્રતિનિધિમંડળના એક ભાગના રૂપમાં પ્રતિનિધિત્વ કરે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

Wikivoyage
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે:
Government
General information
  • "Faroe Islands". ધ વર્લ્ડ ફેક્ટબૂક. સેન્ટ્રલ ઇન્ટેલિજેન્સ એજન્સી.
  • Faroe Islands સંગ્રહિત ૨૦૧૫-૦૯-૦૭ ના રોજ વેબેક મશિન at UCB Libraries GovPubs
  • ફરો દ્વિપસમૂહ at the Open Directory Project
  • Wikimedia Atlas of the Faroe Islands
Tourism