ઉત્તર અમેરિકા

વિકિપીડિયામાંથી
પૃથ્વી પર ઉત્તર અમેરીકાનુ સ્થાન દર્શાવતો નકશો
ઉત્તર અમેરિકાની સેટેલાઈટ છબી

ઉત્તર અમેરિકા યુરેશીયા અને આફ્રીકા પછી દુનિયાનો ત્રીજો મોટો ખંડ છે. તેના ઉત્તરમા આર્કીટ સાગર, પૂર્વમા એટલાન્ટીક મહાસાગર, પશ્ચીમમા પ્રશાંત મહાસાગર તથા દક્ષીણમાં કૅરેબીયન સમુદ્ર આવેલા છે. તેનું ક્ષેત્રફળ ૨૪,૨૩૦,૦૦ વર્ગ કી.મી. છે. ૨૦૦૧ પ્રમાણે તેની વસ્તી ૪૫૪,૨૨૫,૦૦૦ હતી.