પેરિસ
Appearance
(પૅરિસ થી અહીં વાળેલું)
પેરિસ (અંગ્રેજી: Paris, અંગ્રેજી ઉચ્ચારણ પૅરિસ, ફ઼્રાંસિસી ઉચ્ચારણ : પારી) ફ્રાન્સ દેશનું સૌથી મોટું શહેર અને તેની રાજધાનીનું શહેર છે. એટલું જ નહીં, પૅરિસ શહેરને દુનિયાનાં સૌથી સુંદર શહેરો પૈકીનું એક તેમ જ દુનિયાભરની ફેશન અને ગ્લેમરની રાજધાની માનવામાં આવે છે. આ શહેરમાં દુનિયાભરમાં સૌથી મશહૂર મીનાર ઍફીલ ટાવર (ફ઼્રાંસિસી : તૂર એફિલ) આવેલો છે.
આ પણ જુઓ
[ફેરફાર કરો]આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |