લખાણ પર જાઓ

ઓગસ્ટ ૨૦

વિકિપીડિયામાંથી

૨૦ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૩૨મો (લિપ વર્ષ દરમ્યાન ૨૩૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૩૩ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૮૫૮ – ચાર્લ્સ ડાર્વિને સૌ પ્રથમ લંડનની લિનેન સોસાયટીની જર્નલ ઓફ ધ પ્રોસિડિંગ્સમાં પ્રાકૃતિક પસંદગી દ્વારા ક્રમિક વિકાસનો સિદ્ધાંત (ઉત્ક્રાંતિવાદ) પ્રથમ વખત પ્રકાશિત કર્યો.
  • ૧૯૬૦ – સેનેગલ માલી ફેડરેશનથી અલગ થઈ સ્વતંત્ર બન્યું.
  • ૧૯૬૨ – એનએસ સવાન્નાહ, વિશ્વના પ્રથમ પરમાણુ સંચાલિત નાગરિક જહાજે તેની પ્રથમ સફર શરૂ કરી.
  • ૧૯૯૫ – ફિરોઝાબાદ રેલ દુર્ઘટનામાં ૩૫૮ લોકોના મોત નીપજ્યા.

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]