ઓક્ટોબર ૨૦
Appearance
૨૦ ઓક્ટોબર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૯૩મો (લિપ વર્ષ દરમ્યાન ૨૯૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૭૨ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૯૬૨ – ચીને લદ્દાખ અને મેકમોહન રેખાની પેલે પાર એક સાથે આક્રમણો શરૂ કર્યા, જેનાથી ભારત-ચીન યુદ્ધ શરૂ થયું.
- ૧૯૯૧ – ભારતના ઉત્તરકાશી વિસ્તારમાં ૬.૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેમાં ૧૦૦૦થી વધુ લોકોના મોત થયા.
જન્મ
[ફેરફાર કરો]- ૧૮૫૫ – ગોવર્ધનરામ ત્રિપાઠી, ગુજરાતી લેખક, નવલકથાકાર, કવિ, વિવેચક અને સાહિત્યિક ઇતિહાસકાર (અ. ૧૯૦૭)
- ૧૮૯૧ – જેમ્સ ચૅડવિક, અંગ્રેજ ભૌતિકશાસ્ત્રી, ન્યૂટ્રોનના શોધક (અ. ૧૯૭૪)
- ૧૯૦૪ – કમળાશંકર પંડ્યા, ગુજરાતી સાહિત્યકાર (અ. ૧૯૯૨)
- ૧૯૨૦ – જયંત પાઠક, ગુજરાતી કવિ અને વિવેચક (અ. ૨૦૦૩)
- ૧૯૫૬ – ડેની બોયલ, અંગ્રેજ ફિલ્મ નિર્દેશક, નિર્માતા, પટકથા લેખક અને મંચ નિર્દેશક
- ૧૯૬૩ – નવજોત સિધ્ધુ, પૂર્વ ભારતીય ક્રિકેટર અને રાજકારણી
- ૧૯૬૪ – કમલા હેરિસ, અમેરિકન રાજકારણી
અવસાન
[ફેરફાર કરો]તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]- વિશ્વ સાંખ્યિકી દિવસ
- વિશ્વ ઓસ્ટીયોપોરોસિસ દિવસ
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૦૬-૦૭-૧૨ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર October 20 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.