લખાણ પર જાઓ

ડેની બોયલ

વિકિપીડિયામાંથી
ડેની બોયલ
જન્મ૨૦ ઓક્ટોબર ૧૯૫૬ Edit this on Wikidata
Radcliffe Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • Cardinal Newman Catholic High School Edit this on Wikidata
વ્યવસાયદિગ્દર્શક, ટેલિવિઝન નિર્માતા, director Edit this on Wikidata
પુરસ્કારો

ડેની બોયલ[૧] (અંગ્રેજી: Danny Boyle; જન્મ ૨૦ ઓક્ટોબર ૧૯૫૬)[૨] એક પ્રસિદ્ધ અંગ્રેજ ફિલ્મ નિર્દેશક, નિર્માતા, સ્ક્રીનપ્લે લેખક તેમ જ થિયેટર નિર્દેશક છે. તેમનું ૨૦૦૮ના વર્ષમાં બનાવેલ સ્લમડોગ મિલિયોનર ચલચિત્ર અત્યંત પ્રસિદ્ધ થયું હતું.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Results for England & Wales Births 1837-2006".
  2. BOYLE, Who's Who, 2015 (online Oxford University Press ed.), U251055  subscription

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]