મે ૧૪
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
૧૪ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૩૪મો (લિપ વર્ષ દરમ્યાન ૧૩૫મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૩૧ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
- ૧૭૯૬ – એડવર્ડ જેનરે (Edward Jenner) પ્રથમ વખત શીતળા (Smallpox)ની રસીનો પ્રબંધ કર્યો.
- ૧૮૭૯ – ૪૬૩ ભારતીય ગિરમિટિયા મજુરોનો પ્રથમ સમુહ ફિજીનાં કાંઠે ઉતર્યો.
- ૧૯૭૩ – સ્કાયલેબ (Skylab), અમેરિકાનું પ્રથમ અવકાશ મથક, નું 'સેટર્ન ૫' રોકેટ દ્વારા પ્રક્ષેપણ કરાયું.
જન્મ[ફેરફાર કરો]
- ૧૯૦૭ – અયુબ ખાન (Ayub Khan), પાકિસ્તાનના પ્રમુખ (અ. ૧૯૭૪)
- ૧૯૨૩ – મૃણાલ સેન (Mrinal Sen), ચલચીત્ર દિગ્દર્શક
- ૧૯૩૬ – વહીદા રેહમાન (Waheeda Rehman), અભિનેત્રી
અવસાન[ફેરફાર કરો]
- ૧૫૭૪ – ગુરુ અમરદાસ (Guru Amar Das), ત્રીજા શીખ ગુરુ (જ. ૧૪૭૯)
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() |
વિકિમીડિયા કૉમન્સ પર Category:14 May વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |