ઓગસ્ટ ૮
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
૮ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૨૦મો (લિપ વર્ષ દરમ્યાન ૨૨૧મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૪૫ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
- ૧૫૦૯ – સમ્રાટ ક્રિષ્નદેવ રાયાનો રાજ્યાભિષેક થયો, વિજયનગરમ્ સામ્રાજ્યના પુનઃરૂથ્થાનનું કાર્ય શરૂ થયું.
- ૧૯૨૯ – જર્મન વાયુયાન (બલૂન) 'ગ્રાફ ઝેપલિન' તેની વિશ્વપ્રદક્ષિણા માટે ઉપડ્યું.
- ૧૯૪૨ – અખીલ ભારતીય કોંગ્રેસ કમિટિનાં મુંબઇ અધિવેશનમાં ભારત છોડોનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો, જેમણે સંપૂર્ણ ભારતમાં અસહકાર આંદોલન શરૂ કરવામાં અગ્રીમ ભાગ ભજવ્યો.
- ૧૯૪૭ – પાકિસ્તાને રાષ્ટ્રધ્વજને સ્વીકૃતિ આપી.
- ૧૯૪૯ – ભૂતાનને સ્વતંત્રતા મળી.
જન્મ[ફેરફાર કરો]
- ૧૯૪૦ – દિલિપ સરદેસાઇ, ભારતીય ક્રિકેટર (અ. ૨૦૦૭)
- ૧૯૫૨ – સુધાકર રાવ, ભારતીય ક્રિકેટર
- ૧૯૬૮ – અભય કુરુવિલ્લા, ભારતીય ક્રિકેટર
- ૧૯૭૩ - શેન લી, ઓસ્ટ્રેલિયન ક્રિકેટર
- ૧૯૭૭ - મોહમ્મદ વાસિમ, પાકિસ્તાની ક્રિકેટર
- ૧૯૮૧ - રોજર ફેડરર, સ્વિસ ટેનિસ ખેલાડી
અવસાન[ફેરફાર કરો]
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() |
વિકિમીડિયા કૉમન્સ પર August 8 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |