વિશ્વ બિલાડી દિવસ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
વિશ્વ બિલાડી દિવસ
Girl and cat.jpg
નાની છોકરી અને તેની બિલાડી
ઉજવવામાં આવે છેઆંતરરાષ્ટ્રીય અને ઇન્ટરનેટ
તારીખ૮ ઓગસ્ટ
આવૃત્તિવાર્ષિક

વિશ્વ બિલાડી દિવસ દર વર્ષે ૮ ઓગસ્ટના દિવસે ઉજવવામાં આવે છે. ઇન્ટરનેશનલ ફંડ ફોર એનિમલ વેલ્ફેર સંસ્થા દ્વારા તેની શરૂઆત ૨૦૦૨માં થઇ હતી.[૧][૨]

વિશ્વ બિલાડી દિવસની લોકપ્રિયતા સમગ્ર વિશ્વમાં વધી રહી છે.[૩] મોટા ભાગના દેશો હવે ૮મી ઓગસ્ટે આ બિનસત્તાવાર તહેવાર દિવસની ઉજવણીઓ કરે છે, જ્યારે રશિયા ૧ માર્ચ[૪][૫] ના રોજ રાષ્ટ્રીય બિલાડી દિવસ ઉજવે છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા પોતાનો રાષ્ટ્રીય બિલાડી દિવસ ૨૯ ઓક્ટોબરના રોજ ઉજવે છે.

વિશ્વ બિલાડી દિવસ બિલાડીઓ વિશે જાગૃતિ લાવવા અને તેમને મદદ અને તેમનું રક્ષણ કરવાની રીતો વિશે શીખવાનો દિવસ છે. ૨૨ ફેબ્રુઆરી પણ બિલાડીનો દિવસ ઉજવાય છે, અને તેનો ઉદ્ભવ જાપાનમાં થયો હતો અને ઇન્ટરનેટ પર સોશિયલ મિડિયામાં અત્યંત લોકપ્રિય બન્યો હતો જેમાં લોકો પોતાની બિલાડીઓની છબીઓ અને વિડિયો વહેંચે છે.[૬][૭]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "INTERNATIONAL CAT DAY: How we help cats in Playa del Carmen - IFAW - International Fund for Animal Welfare". www.ifaw.org. Retrieved 10 August 2017. Check date values in: |accessdate= (મદદ)
  2. Green, Treye (9 August 2014). "International Cat Day 2014: Cat Lovers Worldwide Celebrate Feline Obsession". International Business Times. IBT Media Inc. Retrieved 10 August 2014. Check date values in: |access-date=, |date= (મદદ)
  3. "International Cat Day | Holiday Smart". www.holidaysmart.com (અંગ્રેજી માં). Retrieved 2019-10-29. Check date values in: |accessdate= (મદદ)
  4. Bašić, Marko (2016-03-14). "National Cat Day: Russian Cats and Their Glorious Day in Russia". Slavorum (અંગ્રેજી માં). Retrieved 2019-10-29. Check date values in: |accessdate=, |date= (મદદ)
  5. Blasi, Giulia (30 April 2012). "World Cat Day?". Vogue Italia. Retrieved 17 February 2015. Check date values in: |access-date=, |date= (મદદ)
  6. "Cat Day | Holiday Smart". www.holidaysmart.com (અંગ્રેજી માં). Retrieved 2019-10-29. Check date values in: |accessdate= (મદદ)
  7. "These are the amazing things you can do in Japan on Cat Day" (અંગ્રેજી માં). 2016-02-22. Retrieved 2019-10-29. Check date values in: |access-date=, |date= (મદદ)