જાન્યુઆરી ૨૯
Appearance
૨૯ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૯મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૨૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૩૬ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૮૬૮ – ગોંડલમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના રંગમંડપમાં સ્થિત અક્ષર દેરીનું નિર્માણકાર્ય પૂર્ણ થયું.
જન્મ
[ફેરફાર કરો]- ૧૯૦૦ – અલગૂ રાય શાસ્ત્રી, ભારતીય સ્વાતંત્ર્ય સેનાની, રાજનેતા, શિક્ષણવિદ્ અને કાયદાશાસ્ત્રી (અ. ?)
- ૧૯૨૬ – અબ્દુસ સલામ, પાકિસ્તાની-બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી અને શિક્ષણવિદ્, નોબેલ પારિતોષિક વિજેતા (અ. ૧૯૯૬)
અવસાન
[ફેરફાર કરો]- ૧૯૮૨ – પાલ્દેન થોન્દુપ નામગ્યાલ, સિક્કિમ રજવાડાના ૧૨મા અને અંતિમ ચોગ્યાલ (ધર્મરાજા) (જ. ૧૯૨૩)
- ૨૦૧૨ – રણજીત સિંઘ દયાલ, ભારતીય ભૂમિસેનાના સેવાનિવૃત્ત જનરલ અને વહીવટકર્તા (જ. ૧૯૨૮)
- ૨૦૧૯ – જ્યૉર્જ ફર્નાન્ડિસ, ભારતીય ટ્રેડ યુનિયનવાદી, રાજનેતા, પત્રકાર (જ. ૧૯૩૦)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૨૩-૦૩-૦૧ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર January 29 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |