લખાણ પર જાઓ

પાલ્દેન થોન્દુપ નામગ્યાલ

વિકિપીડિયામાંથી
પાલ્દેન થોન્દુપ નામગ્યાલ
ચોગ્યાલ
૧૨માં ચોગ્યાલ
શાસનડિસેમ્બર ૨ ૧૯૬૩ – એપ્રિલ ૧૦ ૧૯૭૫
રાજ્યાભિષેકએપ્રિલ ૪ ૧૯૬૫
પુરોગામીતાશી નામગ્યાલ
અનુગામીરાજાશાહી નાબુદ
જન્મમે ૨૩ ૧૯૨૩
ગંગટોક, સિક્કિમ
મૃત્યુજાન્યુઆરી ૨૯ ૧૯૮૨
ન્યુ યોર્ક, અમેરિકા
જીવનસાથીસામ્યો કુશુ સંગિદેકિ (૧૯૫૦-૧૯૫૭)
હોપ કૂક (૧૯૬૩-૧૯૮૦)
રાજવંશનામગ્યાલ
પિતાતાશી નામગ્યાલ
માતાકુંઝેંગ દેચેન
ધર્મબોદ્ધ

પાલ્દેન થોન્દુપ નામગ્યાલ (તિબેટન:དཔལ་ལྡན་དོན་དྲུཔ་རྣམ་རྒྱལ།) એ સિક્કિમ રજવાડાંના ૧૨મા અને અંતિમ ચોગ્યાલ(ધર્મરાજા) હતા.