ગોંડલ
Appearance
ગોંડલ | |
— નગર — | |
અક્ષાંશ-રેખાંશ | 21°58′N 70°48′E / 21.97°N 70.8°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | રાજકોટ |
વસ્તી | ૧,૧૨,૦૬૪[૧] (૨૦૧૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
વિસ્તાર • ઉંચાઇ |
• 132 metres (433 ft) |
ગોંડલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનું એક શહેર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે.
મહત્વના સ્થળો
[ફેરફાર કરો]ગોંડલમાં ઇ.સ. ૧૮૫૭માં સ્થપાયેલી શાળા મોઘીબા હાઇસ્કુલ ફોર ગર્લ્સ સૌથી જુની કન્યા શાળાઓમાંની એક છે. ગુજરાતનું પ્રસિદ્ધ ભુવનેશ્વરી માતાનું મંદિર પણ અહીં આવેલુ છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું સ્થળ અક્ષર દેરી અહીં આવેલું છે.
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Census of India: 2011". Census Commission of India. મેળવેલ ૩ જુલાઇ ૨૦૧૬.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કોમન્સ પર ગોંડલ સંબંધિત માધ્યમો છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |