ફેબ્રુઆરી ૨૬

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

૨૬ ફેબ્રુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૫૭મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૫૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૦૮ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૪૧૧ - અમદાવાદ શહેરની સ્થાપના
  • ૨૦૧૯ - ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં એર-સ્ટ્રાઈક કરી હતી.

જન્મ[ફેરફાર કરો]

  • ૧૯૦૮ - લીલા મજમુદાર, બંગાળી સાહિત્યકાર, બંગાળી બાળસાહિત્યકાર. (અ.૨૦૦૭)

અવસાન[ફેરફાર કરો]

  • ૧૮૮૬ - નર્મદ
  • ૧૯૬૬ - વિનાયક દામોદર સાવરકર (વીર સાવરકર)

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]