અહમદશાહ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
અમદાવાદ ખાતે, ગુજરાતનાં ઇશાન શાહ દ્વારા બંધાયેલ પ્રખ્યાત સિદિ સૈયદની જાળી

અહમદ શાહ ગુજરાતના મુઝફ્ફર વંશ (English: Muzaffarid Dynasty) અથવા મુઝફ્ફરીદ વંશનાં સુલતાન હતાં. તેમણે ઈ.સ. ૧૪૧૧થી તેના મૃત્યુ સુધી એટલે કે ઈ.સ. ૧૪૪૨ સુધી રાજ કર્યુ. આજે, તેઓ અમદાવાદના અહેમદ શાહ બાદશાહ તરીકે જાણીતાં છે. તેમણે અમદાવાદ શહેરની સ્થાપના કરી અને તેને ગુજરાત સલ્તનતનું પાટનગર બનાવ્યુ. અમદાવાદ શહેરનું નામ અહેમદશાહ બાદશાહનાં નામ પરથી પડ્યું છે.

સબંધિત કળીઓ[ફેરફાર કરો]