લખાણ પર જાઓ

ચર્ચા:અહમદશાહ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

અમદાવાદ ની સ્થાપના

[ફેરફાર કરો]

સુલતાન અહમદશાહે સરખેજ ના સંત શેખ અહમદ ખટુગંજ બક્સ ની સલાહ થી સાબરમતી નદી ના કિનારે કણાૅવતી અને અાશાવલની પાસે શહેર આબાદ બને અને તેના નામ પરથી અહમદાબાદની 26 ફેબ. , 1411 ના રોજ સ્થાપના કરી અા સાથે અહમદશાહે રાજધાની પાટણ થી અહમદાબાદ કરી. જેને હાલ અમદાવાદ તરીકે ઓળખવામાં આવે છે. Nikhil Goswami (ચર્ચા) ૦૯:૩૫, ૨૪ જૂન ૨૦૧૭ (IST)[ઉત્તર]

I agree Nikhil Goswami (ચર્ચા) ૦૯:૩૭, ૨૪ જૂન ૨૦૧૭ (IST)[ઉત્તર]

ઉપરોક્ત વાક્યો માટે સંદર્ભ આપવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૩૯, ૨૪ જૂન ૨૦૧૭ (IST)[ઉત્તર]
સંદર્ભ જરૂરી. એક બ્લોગ પરના લેખમાં આ વાત વિસ્તૃતપણે છે. પણ એ 'બ્લોગ લેખ' આપણે સંદર્ભ તરીકે ન ચાલે. ત્યાં એના ટેકામાં "મિરાતે સિકંદરી" ગ્રંથ ટાંક્યો છે. પણ ડિટેઈલ નથી. આ ડિટેઈલ મળી શકે તો સંદર્ભ તરીકે ચાલે. આપની જાણ માટે. (ઉલ્લેખીત લેખ: મહેબૂબ દેસાઈનો બ્લોગ)

-અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૧:૧૯, ૨૪ જૂન ૨૦૧૭ (IST)[ઉત્તર]

શોધી કાઢ્યું લ્યો !! ઉપરોકત ઉલ્લેખીત બ્લોગ લેખમાં જે 'ઇતિહાસ' આપ્યો છે તેનું મૂળ લખાણ 'મિરાતે સિકંદરી' ભાષાંતરકાર - આત્મારામ મોતીરામ દીવાનજી, વર્ષ-ઇ.સ.1914, પ્રકાશક્સ્- ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. અમદાવાદ. માં પાના નં-૨૪ પર મળે છે. (લિંક: પુસ્તક) સમય મળ્યે આ સંદર્ભ વાપરી યોગ્ય લખાણ કરીશું. સંશોધનની તક આપવા બદલ આભાર :) -અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૨:૨૧, ૨૪ જૂન ૨૦૧૭ (IST)[ઉત્તર]