વિકિપીડિયા:ગુજરાતી સંસ્કૃતિ અને સભ્યતા વિશેની ઍડિટાથોન ૨૦૨૦
પ્રકાર[ફેરફાર કરો]
સમયગાળો[ફેરફાર કરો]
સ્પર્ધા વિશે[ફેરફાર કરો]આ પૃષ્ઠ ચોતરા પર થયેલી ચર્ચાનું અનુગામી પૃષ્ઠ છે. આપ સૌ જાણો છો કે ગુજરાતી વિકિપીડિયામાં ગુજરાતની સંસ્કૃતિ અને સભ્યતા વિશેનાં પૃષ્ઠો પ્રમાણમાં ઓછાં છે; સાથે જ જે ઉપલબ્ધ છે તેમાં ગુણવત્તાસભર માહિતીનો અભાવ છે અને વિકિપીડિયાના ધારાધોરણો મુજબ તે યોગ્ય કક્ષાના નથી. તેથી ગુજરાતની સંસ્કૃતિ અને સભ્યતા (કે જેમાં તહેવારો, ખોરાક, વેશભૂષા, નૃત્યો, સંગીત, કળાઓ, સ્થાપત્યો, ઈતિહાસ, ઐતિહાસિક રાજાઓ, પૌરાણિક કથાઓ-પાત્રો અને તેને લાગતું-વળગતું બધું જ સમાવિષ્ટ થઈ જાય)ના વિશે નવાં ગુણવત્તામય અને સસંદર્ભ પૃષ્ઠો બનાવવાં તથા જૂનાં અપડેટ કરવાં આ એડિટાથોનનો મૂળ ઉદ્દેશ્ય છે. ખાસ નોંધ: અત્યાર પૂરતું ગુજરાતી સાહિત્ય આમાંથી બાકાત રાખ્યું છે કારણ કે તેનો સમાવેશ આગામી સમયમાં યોજાનારી અન્ય ઍડિટાથોનમાં કરવાની યોજના છે. શરતો[ફેરફાર કરો]
સ્પર્ધાનાં ઇનામો[ફેરફાર કરો](બદલાવને અવકાશ)
ભાગ લેનાર સ્પર્ધકને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે. સ્પર્ધકો[ફેરફાર કરો]આ સ્પર્ધામાં વિકિ પર ખાતું ધરાવતા હોય તેવા દરેક સંપાદકો ભાગ લઈ શકશે. જો આપ પણ ભાગ લેવા માગતા હોવ તો અહીં ક્લિક કરો: લેખ રજૂ કરો[ફેરફાર કરો]
નિર્ણાયક[ફેરફાર કરો]અહેવાલ[ફેરફાર કરો] |