વિકિપીડિયા:ગુજરાતી સંસ્કૃતિ અને સભ્યતા વિશેની ઍડિટાથોન ૨૦૨૦/અહેવાલ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ગુજરાતી વિકિપીડિયા પર ૧૫મી નવેમ્બરથી ૩૧મી નવેમ્બર સુધી વિકિપીડિયા:ગુજરાતી સંસ્કૃતિ અને સભ્યતા વિશેની ઍડિટાથોન ૨૦૨૦નું આયોજન થયું હતું.

સ્પર્ધા માટે લેખો રજૂ કરવા ફાઉન્ટેન ટુલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.[૧] જોકે છેલ્લાં દિવસે ફાઉન્ટેન ટુલમાં ક્ષતિ ઉદ્ભવવાના કારણે[૨] સભ્યો વડે લેખોની રજૂઆત ઢાંચો ઉમેરીને કરવામાં આવી હતી. આવા લેખોનો સમાવેશ પરિણામમાં નિર્ણાયકે જાતે ગુણ આપીને કર્યો હતો.

આ સ્પર્ધામાં કુલ ૭ સભ્યોએ ભાગ લીધો અને તેઓએ કુલ ૧૫૫ લેખો સ્પર્ધા માટે બનાવ્યા તેમાંથી ૩૭ લેખો આ સ્પર્ધા હેઠળ વિસ્તૃત કરવામાં આવ્યા હતા. આ પૈકી નિર્ણાયકે ૧૫૨ લેખોને સ્પર્ધા માટે મંજૂર કર્યા અને તેને ગુણ આપ્યા (જેમાં વિસ્તૃત કરેલા ૩૭ લેખોનો પણ સમાવેશ થતો હતો). સ્પર્ધા દરમિયાન ઘણા લેખો જેવા કે મેરાયો નૃત્ય, માણેકઠારી પૂનમનો મેળો, શામળાજીનો મેળો વગેરે જેવા લેખો વિકિપીડિયા પર સૌપ્રથમ વખત ગુજરાતીમાં બનાવવામાં આવ્યા.

વિહંગાવલોકન[ફેરફાર કરો]

વિહંગાવલોકન સંખ્યા
ભાગ લેનાર સભ્યો
રજૂ થયેલા કુલ લેખો ૧૫૫
નવા બનેલા કુલ લેખો ૧૧૯
વિસ્તૃત કરેલા કુલ લેખો ૩૭
કુલ મંજૂર લેખો ૧૫૨
અન્ય વિકિમાંથી ભાષાંતરિત લેખો ૮૧

પરિણામ[ફેરફાર કરો]

સભ્ય:Sushant savla એ સૌથી વધુ લેખો બનાવ્યા/વિસ્તૃત કર્યા હોવાથી તેમને વિજેતા જાહેર કરવામાં આવે છે.

સભ્ય કુલ રજુ કરેલા લેખો ઍડિટાથોનમાં મંજૂર લેખો નવાં બનાવેલા લેખો વિસ્તૃત કરેલા લેખો ગુણ ઇનામ માટે હક્કદાર?
Sushant savla ૪૦[૩][૪] ૪૦ ૩૭ ૦૩ ૪૦ હા
VikramVajir ૩૭[૪] ૩૪ ૨૬ ૧૨ ૩૪ હા
Vijay Barot ૩૩[૫] ૩૩ ૧૬ ૧૭ ૩૩ હા
Brihaspati ૨૫[૬] ૨૫ ૨૦ ૦૫ ૨૫ હા
Kalpgna ૧૩[૭] ૧૩ ૧૩ ૧૩ હા
Gazal world [૪] હા
Nizil Shah [૪] ના
કુલ ૧૫૫ ૧૫૨ ૧૧૯ ૩૭

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Fountain". fountain.toolforge.org. મેળવેલ 2020-12-01.
  2. "User talk:Ле Лой - Meta". meta.wikimedia.org. મેળવેલ 2020-12-01.
  3. "સભ્યનાં યોગદાનો". વિકિપીડિયા.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ "Fountain". fountain.toolforge.org. મેળવેલ 2020-12-01.
  5. "સભ્યનાં યોગદાનો". વિકિપીડિયા.
  6. "સભ્યનાં યોગદાનો". વિકિપીડિયા.
  7. "સભ્યનાં યોગદાનો". વિકિપીડિયા.