સભ્ય:Vijay Barot

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

વાંચન, વિચાર, વિહાર અને વિસ્તાર - જીવનને ધબકતું રાખનારા મારા પ્રેરકતત્વો. કાર્યક્ષેત્ર વિજ્ઞાન શાખાનું પણ ઝોક સાહિત્ય તરફ. શોખ: કેમેરા વડે સમયનું દસ્તાવેજીકરણ (ફોટોગ્રાફી). સંશોધન ક્ષેત્ર: 'ટપાલ ટિકિટ અને ડાક સેવાનુ અધ્યયન' (ફિલાટેલી). અને હા સૌથી અગત્યનો પ્રશ્ન "હું અહીં (ગુજરાતી) વિકીપીડીઆ પર શુ કરું છું? " ટૂંકમાં જવાબ આપું તો, "જ્ઞાનનું ગુજરાતીકરણ". સાચું કહું તો મિત્ર અનંત રાઠોડની મીઠી ટકોરે આ તરફ દોર્યો. તો ચાલો..., આપણી દૂધભાષાને કિ-બૉર્ડથી હાથવગી બનાવવાના સહિયારા પ્રયાસમા હુ તમારા કાફલામા સામેલ છુ.

Noia 64 apps karm.svg આ સભ્ય વિકિપીડિયા પર 2 વર્ષ, 3 મહિના અને 28 દિવસ થી છે

en-2આ સભ્ય મધ્યમ કક્ષાની અંગ્રેજી ભાષા વાપરવા માટે સક્ષમ છે.
guઆ સભ્યની માતૃભાષા ગુજરાતી છે.
hi-4इस सदस्य को हिन्दी भाषा का मातृभाषा जैसा ज्ञान है।