ધમ્મચક્ર પ્રવર્તન દિવસ
Appearance
ધમ્મચક્ર પ્રવર્તન દિવસ | |
---|---|
૧૮ ઓક્ટોબર, ૨૦૧૮ના રોજ મહારાષ્ટ્ર, ભારતના ઔરંગાબાદ ગુફાઓના વિસ્તારમાં ૬૨મા ધમ્મચક્ર પ્રવર્તન દિવસની ઉજવણી કરી રહેલા મરાઠી બૌદ્ધ અનુયાયીઓ | |
અધિકૃત નામ | ધમ્મચક્ર પ્રવર્તન દિવસ |
બીજું નામ | ધમ્મચક્ર અનુપ્રવર્તન દિવસ |
ઉજવવામાં આવે છે | નવયાન[upper-alpha ૧], બૌદ્ધ |
પ્રકાર | બૌદ્ધ, સાંસ્કૃતિક |
મહત્વ | બાબાસાહેબ આંબેડકરના બૌદ્ધ ધર્મમાં ધર્માંતરણની વર્ષગાંઠની ઉજવણી |
તારીખ | ૨૫ ઓક્ટોબર ૨૦૨૦ |
આવૃત્તિ | વાર્ષિક |
સંબંધિત | બૌદ્ધ ધર્મ |
ધમ્મચક્ર પ્રવર્તન દિવસ અથવા ધમ્મચક્ર પ્રવર્તન દિન એ ભારતમાં ઉજવાતો એક બૌદ્ધ તહેવાર છે. ૧૪ ઓક્ટોબર ૧૯૫૬ ના રોજ દીક્ષાભૂમિ, નાગપુર ખાતે બીઆર આંબેડકર અને તેમના અંદાજે ૬૦૦,૦૦૦ અનુયાયીઓનાં બૌદ્ધ ધર્મ પરિવર્તનની ઉજવણી કરવાનો આ દિવસ છે.[૧]
દર વર્ષે અશોક વિજયાદશમી પર લાખો બૌદ્ધો સામૂહિક ધર્માંતરણની ઉજવણી કરવા માટે દીક્ષાભૂમિ ખાતે એકઠા થાય છે.[૨] ઓક્ટોબર ૨૦૧૬ માં આ ઉજવણીની હિરક જયંતિ ઉજવવામાં આવી હતી.[૩]
આ પણ જુઓ
[ફેરફાર કરો]નોંધ
[ફેરફાર કરો]- ↑ ભીમરાવ રામજી આંબેડકર દ્વારા બૌદ્ધ ધર્મનું પુનઃ અર્થઘટન
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "करुणा बौद्ध विहार में धम्मचक्र प्रवर्तन दिवस मनाया". 26 October 2020.
- ↑ Dahat, Pavan (4 October 2015). "Dalits throng Nagpur on Dhammachakra Pravartan Din". The Hindu. મેળવેલ 12 August 2017. CS1 maint: discouraged parameter (link)
- ↑ "Fadnavis, Gadkari to attend 60th Dhamma Chakra day on October 11". The Times of India. 5 October 2016. મેળવેલ 12 August 2017. CS1 maint: discouraged parameter (link)
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |