મગનલાલ ગાંધી

વિકિપીડિયામાંથી
મગનલાલ ગાંધી
MGandhi (1917) 10 pg 41 (2) Mr Maganlal K Gandhi.png
જન્મની વિગત૧૮૮૩
મૃત્યુ૨૩ એપ્રિલ ૧૯૨૮
સંબંધીઓજુઓ ગાંધી પરીવાર

મગનલાલ ખુશાલચંદ ગાંધી (૧૮૮૩–૧૯૨૮) મહાત્મા ગાંધીના અનુયાયી હતા. તેઓ ગાંધીજીના કાકાના પૌત્ર હતા અને ૨૩ એપ્રિલ, ૧૯૨૮ના રોજ પટના ખાતે ટાઇફોઇડથી તેમનું અવસાન થયું હતું.

મોહનલાલ ગાંધીને ગાંધીજીની ઘણી કૃતિઓમાં ટાંકવામાં આવ્યા છે. તેમણે જ સૂચન કર્યું હતું કે સત્યાગ્રહ શબ્દ પરથી ગાંધીજીની અહિંસા પદ્ધતિઓને વ્યાખ્યાયિત કરવી જોઈએ. ગાંધીજીના મતે મગનલાલ સાબરમતી આશ્રમના હૃદય અને આત્મા હતા. તેમણે ૧૯૦૩માં દક્ષિણ આફ્રિકામાં ગાંધીનું અનુસરણ કર્યું હતું. જોકે, બાદમાં તેઓ ફિનિક્સ વસાહતમાં જોડાયા હતા.

સંદર્ભ[ફેરફાર કરો]