લખાણ પર જાઓ

ગાંધી મંડપમ (ચેન્નઈ)

વિકિપીડિયામાંથી
ગાંધી મંડપમ

ગાંધી મંડપમચેન્નઈના અડયારમાં સરદાર પટેલ રોડ પર બનાવાયેલી સ્મારકોની શ્રેણી છે. [૧] [૨] [૩] આ સંકુલમાં બાંધવામાં આવેલ પ્રથમ માળખું મહાત્મા ગાંધીનું સ્મારક હતું. મદ્રાસના તત્કાલિન મુખ્યમંત્રી સી રાજગોપાલાચારી દ્વારા ૨૭ જાન્યુઆરી ૧૯૫૬ ના દિવસે તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. બાદમાં, સ્વતંત્રતા સેનાનીઓ માટે અન્ય ચાર સ્મારકો રત્તામલઈ શ્રીનિવાસન અને ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ રાજાજી, કામરાજ અને એમ ભક્તવત્સલમ દ્વારા ઉમેરવામાં આવ્યા હતા.

તેની પ્રખ્યાતતાને કારણે, જાહેર કાર્યો માટે ખાસ કરીને સાંસ્કૃતિક પ્રવચનો અને સંગીત પ્રદર્શન માટે ઘણીવાર આ સ્થળનો ઉપયોગ કરવામાં આવે છે. [૪] [૫] આ સ્થળ શહેરમાં એક મનોરંજન ઉદ્યાન તરીકે પણ વપરાય છે. [૬]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "gandhi mandapam". wikimapia. મેળવેલ 7 July 2012.
  2. "gandhi mandapam for a fresh look". The Hindu. 7 June 2007. મૂળ માંથી 9 જુલાઈ 2007 પર સંગ્રહિત. મેળવેલ 7 July 2012. Check date values in: |archive-date= (મદદ)
  3. T. Ramakrishnan (7 August 2008). "Gandhi Mandapam set for new look". The Hindu. મૂળ માંથી 11 જુલાઈ 2008 પર સંગ્રહિત. મેળવેલ 7 July 2012. Check date values in: |archive-date= (મદદ)
  4. "Chennai today". The Hindu. 29 June 2012. મેળવેલ 7 July 2012.
  5. "gandhi mandapam". chennainetwork. મૂળ માંથી 9 જૂન 2012 પર સંગ્રહિત. મેળવેલ 7 July 2012.
  6. "Gandhi Mandapam to be spruced up at Rs.11.61-cr". The Hindu. 21 April 2012. મેળવેલ 7 July 2012.