ઈલા ગાંધી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ઈલા ગાંધી (જન્મ: ૧ જુલાઇ ૧૯૪૦) મહાત્મા ગાંધી નાં પૌત્રી છે અને શાંતિ માટેના ચળવળકાર છે. તેઓ રંગભેદ વિરોધી અભિયાન માટે જાણીતાં છે.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ડરબન, દક્ષિણ અફ્રિકા માં થયો હતો અને તેમના પિતા મણિલાલ ગાંધી હતા.

Wiki letter w.svg   આ એક અત્યંત ટૂંકો લેખ છે. તેને વિસ્તૃત કરીને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.