ગાંધી જયંતી

વિકિપીડિયામાંથી
ગાંધી જયંતિ
ઉજવવામાં આવે છેભારત
પ્રકારરાષ્ટ્રીય
મહત્વમહાત્મા ગાંધીના ભારતીય સ્વતંત્રતામાં યોગદાન માટે
તારીખ૨ ઓક્ટોબર
આવૃત્તિવાર્ષિક
સંબંધિતઆંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ
ગાંધી જયંતિ નિમિત્તે મહાત્મા ગાંધીની સમાધિ પર નમન કરતા પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી

ગાંધી જયંતિ મહાત્મા ગાંધીના જન્મ દિવસે દર વર્ષે ૨જી ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવતી વાર્ષિક ઉજવણી છે. આ દિવસને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. વસ્તુત: ગાંધીજી સમગ્ર વિશ્વમાં તેમની અહિંસક ચળવળ માટે ઓળખાય છે અને આ દિવસ એમને માટે વૈશ્વિક સ્તરે આદર-સન્માન વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે.[૧][૨]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Gandhi not formally conferred 'Father of the Nation' title: Govt - Indian Express". archive.indianexpress.com. મેળવેલ 2023-07-08.
  2. "Constitution doesn't permit 'Father of the Nation' title: Government". The Times of India. 2012-10-26. ISSN 0971-8257. મેળવેલ 2023-07-08.