લખાણ પર જાઓ

સત્યાગ્રહ

વિકિપીડિયામાંથી
૧૯૩૦ના પ્રખ્યાત દાંડી સત્યાગ્રહની આગેવાની કરતા મહાત્મા ગાંધી, જે સત્યાગ્રહનું એક નોંધપાત્ર ઉદાહરણ છે.

સત્યાગ્રહ (સંસ્કૃત: सत्याग्रह)[૧] એ અહિંસક પ્રતિકાર અથવા નાગરિક પ્રતિકારનું એક વિશેષ સ્વરૂપ છે. જે કોઈ સત્યાગ્રહ કરે છે તે, સત્યાગ્રહી છે.

સત્યાગ્રહ શબ્દ મહાત્મા ગાંધી (૧૮૬૯-૧૯૪૮) દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.[૨] તેમણે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં અને અગાઉ દક્ષિણ આફ્રિકામાં ભારતીયોના અધિકાર માટેના સંઘર્ષો દરમિયાન સત્યાગ્રહને જમાવ્યો હતો. સત્યાગ્રહના સિદ્ધાંતે યુનાઇટેડ સ્ટેટ્સમાં નાગરિક અધિકાર ચળવળ દરમિયાન માર્ટિન લ્યુથર કિંગ અને જેમ્સ બેવલના અભિયાન તેમજ દક્ષિણ આફ્રિકામાં નેલ્સન મંડેલાના રંગભેદ અને અન્ય સામાજિક ન્યાય અને સમાનતાની લડત પર પ્રભાવ પાડ્યો હતો.[૩]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. http://www.gandhifoundation.net/about%20gandhi6.htm “Truth (satya) implies love, and firmness (agraha) engenders and therefore serves as a synonym for force. I thus began to call the Indian movement Satyagraha, that the is to say, the Force which is born of Truth and Love or nonviolence, and gave up the use of the phrase “passive resistance”, in connection with it, so much so that even in English writing we often avoided it and used instead the word “satyagraha” itself or some other equivalent English phrase.”
  2. Uma Majmudar (2005). Gandhi's pilgrimage of faith: from darkness to light. SUNY Press. પૃષ્ઠ 138. ISBN 9780791464052.
  3. https://www.questia.com/PM.qst?a=o&d=9165422 સંગ્રહિત ૨૦૧૧-૦૬-૦૫ ના રોજ વેબેક મશિન "In this respect Satyagraha or non-violent resistance, as conceived by Gandhi, has an important lesson for pacifists and war-resisters of the West. Western pacifists have so far proved ineffective because they have thought that war can be resisted by mere propaganda, conscientious objection, and organization for settling disputes." Date accessed: 14 September 2010.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]