ભગત સિંહ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ભગત સિંહ
ਭਗਤ ਸਿੰਘ
Bhagat Singh 1929 140x190.jpg
Born ૨૮ સપ્ટેમ્બર ૧૯૦૭
લ્યાલપૂર, પંજાબ
Died ૨૩ માર્ચ ૧૯૩૧ (૨૩ વયે)
લાહોર
Organization નવજવાન ભારત સભા
કિર્તિ કિસાન પાર્ટી
હીન્દુસ્તાન સોશ્યાલિસ્ટ રિપબ્લિકન એસો.
Movement ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ

ભારતનાં સ્વતંત્રતા આંદોલનનાં ઈતિહાસમાં ભગત સિંહ (આઈપીએ : [pə̀ɡət̪ sɪ́ŋɡ] ( સાંભળો); પંજાબી: ਭਗਤ ਸਿੰਘ)નું અગ્રિમ સ્થાન છે. તેમનો જન્મ ૨૮મી સપ્ટેમ્બર, ઈ.સ.૧૯૦૭ નાં દિવસે લ્યાલપૂર, પંજાબમાં થયો હતો.

ભગતસિંહ, શિવરામ, રાજગુરુ અને સુખદેવ સામે અંગ્રેજ પોલીસ અધિકારી સોન્ડર્સની હત્યાનો આરોપ હતો. લાલા લજપતરાય પર લાઠીચાર્જ અને પછી તેમના દેહાંતથી સમસમી ઉઠેલા ભગતસિંહ સાથીદારોએ આ અધિકારીને ૧૭મી ડિસેમ્બર, ૧૯૨૮ના રોજ ઠાર કર્યા હતા. તે પછી ભગતસિંહે ૧૯૨૯માં ૮ એપ્રિલે ધારાસભામાં બોંબ ફેંક્યો હતો. પકડાયા પછી કેસ ચાલ્યો હતો. ૧૯૩૦માં સાતમી ઓક્ટોબરે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને ફાંસીની સજા ફરમાવાઈ હતી. ૧૯૩૧માં નક્કી થયા મુજબ ૨૪મી માર્ચે ફાંસી આપવાની જાહેરાત થયેલી. સમગ્ર દેશમાં એની ચર્ચા અને વિરોધ વ્યાપક બનેલાં. સરકારે વિરોધના ડરથી એક દિવસ પહેલા, ૨૩મી માર્ચે, સાંજે ત્રણેયને અચાનક ફાંસીએ લટકાવી દીધા હતા. ફાંસી પછી, ચૂપચાપ, ઉતાવળે, સતલજ નદીના કિનારે, હુસૈનીવાલા ફિરોજપુરમાં અંતિમ સંસ્કાર કરી દીધેલા.

બાળપણ[ફેરફાર કરો]

 યુવાવસ્થા [ફેરફાર કરો]

 જલિયાવાલાબાગ હત્યાકાંડ [ફેરફાર કરો]

 અસહકારનું આંદોલન [ફેરફાર કરો]

 ક્રાંતિકારી ચળવળ [ફેરફાર કરો]

 સાઈમન કમિશનનો બહિષ્કાર[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]