આઝાદ હિંદ ફોજ

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

આઝાદ હિંદ ફોજનાં સ્થાપક સુભાષચંદ્ર બોઝ કે શુભાષ ચન્દ્ર બસુ કે શુભાષ ચૉન્દ્રો બોસ હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, અંગ્રેજોની વિરુદ્ધ લડવા માટે તેમણે જાપાન ની સહાયતાથી આઝાદ હિંદ ફોજ ની રચના કરી હતી.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]