રાજમોહન ગાંધી

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

ભારત દેશની રાજધાનીના શહેર નવી દિલ્હી ખાતે ઇ. સ. ૧૯૩૫ના વર્ષમાં જન્મેલા શ્રી રાજમોહન ગાંધી મહાત્મા ગાંધીના પૌત્ર તેમ જ ભારતના એક મુખ્ય શિક્ષણશાસ્ત્રી, રાજનૈતિક કાર્યકર્તા, જીવનચરિત્ર લેખક છે. શ્રી ગાંધીના શિક્ષણનો આરંભ મૉડર્ન સ્કૂલ ખાતે થયો હતો. શ્રી ગાંધી હાલના સમયમાં દિલ્હી સ્થિત સેંટર ફૉર પૉલિસી સ્ટડીઝ ખાતે રિસર્ચ પ્રોફેસર તરીકે કાર્ય કરી રહ્યા છે. આ ઉપરાંત શ્રી ગાંધી હાલના સમયમાં અમેરીકા ખાતે આવેલા ઇલિનૉય વિશ્વવિદ્યાલય અર્બાના-શૈંપેનમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે પણ કાર્ય કરે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]