ગોપાલકૃષ્ણ ગાંધી

વિકિપીડિયામાંથી
ગોપાલકૃષ્ણ ગાંધી
લંડનના ચથામ હાઉસ ખાતે પ્રવચન કરતા ગોપાલકૃષ્ણ ગાંધી, ૨૦૧૦
પશ્ચિમ બંગાળના ૨૨માં રાજ્યપાલ
પદ પર
૧૪ ડિસેમ્બર ૨૦૦૪ – ૧૪ ડિસેમ્બર ૨૦૦૯
મુખ્યમંત્રીબુદ્ધદેવ ભટ્ટાચાર્યજી
પુરોગામીવિરેન જે. શાહ
અનુગામીદેવાનંદ કંવર
૨૦૧૭ના ઉપરાષ્ટ્રપતિ પદનાં ઉમેદવાર
અંગત વિગતો
જન્મ
ગોપાલકૃષ્ણ દેવદાસ ગાંધી

૨૨ એપ્રિલ ૧૯૪૬ (૭૧ વર્ષ)
દિલ્હી, બ્રિટિશ ભારત
જીવનસાથીતારા ગાંધી
સંબંધોમોહનદાસ કરમચંદ ગાંધી (દાદા)
કસ્તુરબા ગાંધી (દાદી)
સંતાનો૨ (પુત્રીઓ)
માતા-પિતાદેવદાસ ગાંધી (પિતા)
લક્ષ્મી ગાંધી (માતા)
વ્યવસાયભારતીય સનદી સેવા (IAS)

ગોપાલકૃષ્ણ દેવદાસ ગાંધી (જન્મ: એપ્રિલ ૨૨, ૧૯૪૬) એ મહાત્મા ગાંધીના પૌત્ર છે, ભારતીય સનદી સેવા (IAS)નાં અધિકારી અને રાજદ્વારી છે, જેઓએ ૨૦૦૪ થી ૨૦૦૯ સુધી પશ્ચિમ બંગાળનાં ૨૨માં રાજ્યપાલ તરીકે સેવાઓ આપેલી હતી.[૧] પૂર્વ સનદી અધિકારી તરીકે તેઓએ અન્ય વહીવટી તથા રાજદ્વારી પદોની સાથે સાથે ભારતના રાષ્ટ્રપતિના સચીવ તરીકે તથા દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકામાં ઉચ્ચાયુક્ત તરીકે પણ સેવાઓ આપેલી છે.[૨] તેઓ ૨૦૧૭ની ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોંગ્રેસ અને સાથી પક્ષો પ્રેરીત યુ.પી.એ.ના ઉમેદવાર હતા.[૩]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "At farewell, Gopalkrishna Gandhi calls for change in mindsets - The Hindu". ડિસેમ્બર ૧૩, ૨૦૦૯. મેળવેલ ૨૦૧૩-૧૧-૨૯.
  2. Gopal Gandhi outlookindia.com. Apr 23, 2007. Retrieved 15 January 2014
  3. "Gopalkrishna Gandhi is opposition's nominee for vice president: Report - Times of India".