નેલ્સન મંડેલા

વિકિપીડિયામાંથી
નેલ્સન મંડેલા
Nelson Mandela 1994.jpg
જન્મ૧૮ જુલાઇ ૧૯૧૮ Edit this on Wikidata
Mvezo (Union of South Africa) Edit this on Wikidata
મૃત્યુ૫ ડિસેમ્બર ૨૦૧૩ Edit this on Wikidata
Houghton Estate Edit this on Wikidata
અંતિમ સ્થાનQunu Edit this on Wikidata
કાર્યોLong Walk to Freedom Edit this on Wikidata
રાજકીય પક્ષAfrican National Congress Edit this on Wikidata
જીવન સાથીEvelyn Mase, Graça Machel Edit this on Wikidata
બાળકોMakgatho Mandela, Makaziwe Mandela, Zenani Mandela-Dlamini, Thembekile Mandela, Zindzi Mandela Edit this on Wikidata
માતા-પિતા
  • Gadla Henry Mphakanyiswa Edit this on Wikidata
  • Nosekeni Fanny Edit this on Wikidata
પુરસ્કારો
  • Jawaharlal Nehru Award for International Understanding (૧૯૭૯, Indian Council for Cultural Relations)
  • નોબેલ શાંતિ પારિતોશિક (૧૯૯૩, F. W. de Klerk, ૩૩,૫૦,૦૦૦, for their work for the peaceful termination of the apartheid regime, and for laying the foundations for a new democratic South Africa)
  • Platinum Order of Mapungubwe (૨૦૦૨, Thabo Mbeki)
  • Gold Olympic Order (૧૯૯૪)
  • Order of the Gold Lion of the House of Nassau (૧૯૯૯)
  • Collar of the Order of Isabella the Catholic‎ (૧૯૯૯)
  • Grand Collar of the Order of Prince Henry
  • Order of Friendship (૧૯૮૮, 73)
  • Order of José Martí (૧૯૯૧)
  • Order of Jamaica
  • honorary doctorate of the University of Las Palmas, Gran Canaria (૨૦૧૦)
  • honorary doctor of the Peking University (૧૯૯૨)
  • Grand Cross of the Order of Liberty
  • Honorary Doctor at Karolinska Institutet (૨૦૦૫)
  • Honorary doctor of Leiden University (૧૯૯૯)
  • Bailiff Grand Cross of the Order of Saint John
  • Honorary Companion of the Order of Australia (૧૯૯૯, Mr Nelson MANDELA, For service to Australian-South African relations and his outstanding leadership to bring multiracial democracy to South Africa.)
  • Order of the Lion (૨૦૦૨, Bakili Muluzi)
  • honorary doctorate of the Vrije Universiteit Brussel (૧૯૯૩, F. W. de Klerk)
  • Order of Eduardo Mondlane, 1st class (૧૯૮૮) Edit this on Wikidata
વેબસાઇટhttps://www.nelsonmandela.org Edit this on Wikidata
સહી
Nelson Mandela Signature.svg

નેલ્સન રોલિહ્‍લાહ્‍લા મંડેલા (Nelson Rolihlahla Mandela) (ઢાંચો:IPA-xh) (૧૮ જુલાઈ ૧૯૧૮ – ૫ ડિસેમ્બર ૨૦૧૩) દક્ષિણ આફ્રિકાના ક્રાંતિકારી હતા જેમને જેલ થયેલી અને પછી ૧૯૯૪ થી ૧૯૯૯ સુધી તેઓ એક રાજપુરુષ અને સેવાભાવી, પરગજુ વ્યક્તિ તરીકે દક્ષિણ આફ્રિકાનાં પ્રમુખપદે રહ્યા. આ હોદ્દો ધારણ કરનારા તેઓ પ્રથમ અશ્વેત વ્યક્તિ હતા. તેઓ ૧૯૯૧ થી ૧૯૯૭ સુધી આફ્રિકન રાષ્ટ્રીય કોંગ્રેસનાં પ્રમુખપદે પણ રહ્યા. આંતરરાષ્ટ્રીય ભૂમિકાએ મંડેલા ૧૯૯૮ થી ૧૯૯૯ દરમિયાન બિનજોડાણવાદી ચળવળનાં સેક્રેટરી જનરલ પદે પણ રહ્યા.

ક્ષોસા (Xhosa) સમુદાયનાં થેમ્બુ (Thembu) રાજઘરાનાનાં મંડેલાએ ફોર્ટ હેર વિશ્વવિદ્યાલય અને વિટવોટરસ્ટ્રાન્ડ વિશ્વવિદ્યાલયમાંથી કાયદાનું શિક્ષણ મેળવેલું હતું. તેઓ જહોનિસબર્ગમાં રહેતા અને સંસ્થાનવાદ વિરોધી રાજકારણ સાથે સંકળાયેલા, આફ્રિકન રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા અને તેની યુવાપાંખનાં સ્થાપક સભ્ય બન્યા.

તેમની વિવિધ ક્રાંતિકારી ચળવળોના પ્રતિકારના સરકારી પ્રયાસોનાં ભાગરૂપે તેઓએ ૨૭ વર્ષ જેલમાં વિતાવ્યા હતા. જેમાં શરૂઆતનાં રોબિન ટાપુ પર અને પછી પોલ્સમૂર જેલ અને વિક્ટર વર્સટર જેલમાં વિતાવ્યા. ભારે આંતરરાષ્ટ્રીય માંગ અને દબાણ પછી ૧૯૯૦માં તેમને જેલમુક્ત કરાયા હતા.

સન્માનો[ફેરફાર કરો]

૧૯૭૯માં આંતરરાષ્ટ્રીય દૂરંદેશી બદલ જવાહરલાલ નહેરૂ પારિતોષિક[૧], ૧૯૯૦માં ભારતનું શ્રેષ્ઠ નાગરીક સન્માન ભારત રત્ન અને ૧૯૯૩માં નોબૅલ શાંતિ પુરસ્કાર સમેત મંડેલાને આશરે ૨૫૦ કરતાં વધુ સન્માનો પ્રાપ્ત થયા હતા.[૨]

અવસાન[ફેરફાર કરો]

૫ ડિસેમ્બર ૨૦૧૩ના રોજ તેમનાં નિવાસસ્થાન હૌગટન, જોહનિસબર્ગ ખાતે ૯૫ વર્ષની ઉંમરે, પરીવારજનોની ઉપસ્થિતિમાં, ફેફસાંના ચેપને કારણે તેઓનું અવસાન થયું.[૩] પ્રમુખ જેકબ ઝુમાએ તેમનાં અવસાનના ખબર વિશ્વને આપ્યા.[૩][૪]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Jawaharlal Nehru Awards". મૂળ માંથી 2009-03-31 પર સંગ્રહિત. મેળવેલ 2013-12-06.
  2. અંગ્રેજી વિકિ પરની યાદી
  3. ૩.૦ ૩.૧ "South Africa's Nelson Mandela dies in Johannesburg". BBC News. 5 December 2013. મેળવેલ 5 December 2013. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
  4. Polgreen, Lydia (5 December 2013). "Mandela's Death Leaves South Africa Without Its Moral Center". The New York Times. મેળવેલ 5 December 2013. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)