લખાણ પર જાઓ

મોહનલાલ પંડ્યા

વિકિપીડિયામાંથી

મોહનલાલ પંડ્યાએ એક ભારતીય સ્વતંત્ર્ય સેનાની, સમાજ સુધારક અને મહાત્મા ગાંધીના શરૂઆતના કાળના અંતેવાસી હતાં. નરહરી પરીખ અને રવિ શંકર વ્યાસ જેવા સહયોગીઓ સાથે તેઓ ગુજરાતમાં ચાલી રહેલી સ્વાતંત્રય ચળવળના પ્રમુખ આયોજકોમાં ના એક હતાં. દારૂબંદી, સાક્ષરતા, અછૂતતા અને સ્રી સ્વાતંત્ર્ય જેવા સમાજ સુધારાના કાર્યોમાં તેઓ મોખરે હતાં.

ભારતની સ્વતંત્રતાની ચળવળ દરમ્યાન તેઓ ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ બંને ના નિકટ અંતેવાસી હતાં.

ગાંધીજી એ તેમને ડુંગળી ચોર તરીકેનું હુલામણું નામ આપ્યું હતું કેમકે તેમણે બ્રિટિશ સરકાર દ્વારા જપ્ત કરેલે જમીન પર કાંદાનો પાક લીધો હતો.


ઢાંચો:ગાંધીજી