રવિ શંકર
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
રવિ શંકર | |
---|---|
![]() Shankar durant un concert a Delhi al març de 2009 | |
જન્મ | ૭ એપ્રિલ ૧૯૨૦ ![]() વારાણસી ![]() |
મૃત્યુ | ૧૧ ડિસેમ્બર ૨૦૧૨ ![]() સેન ડિયાગો ![]() |
વ્યવસાય | સંગીત રચયિતા, સંગીતકાર, દિગ્દર્શક&Nbsp;![]() |
જીવનસાથી | Annapurna Devi ![]() |
કુટુંબ | ઉદય શંકર ![]() |
પુરસ્કાર |
|
વેબસાઇટ | http://www.ravishankar.org ![]() |
પંડિત રવિશંકર (બંગાળી: রবি শংকর रोबि शॉङ्कोर) (હિંદી:पंडित रवि शंकर) (જન્મ: સાતમી એપ્રિલ, ૧૯૨૦) ભારતીય શાસ્ત્રીય સંગીતના જાણીતા સિતાર વાદક અને સંગીતજ્ઞ છે. એમણે ભારતીય શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ ઉસ્તાદ અલ્લાઊદ્દીન ખાં પાસેથી પ્રાપ્ત કર્યું હતું. તેઓ માત્ર ભારત દેશમાં જ નહીં પણ આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. એમણે વિશ્વના કેટલાય મહ્ત્વપૂર્ણ સંગીત ઉત્સવોમાં ભાગ લીધો હતો.
જીવનવૃતાંત[ફેરફાર કરો]
એમને ઇસ ૧૯૯૯ના વર્ષમાં ભારત રત્ન પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. પંડિત રવિ શંકરને કલાના ક્ષેત્રમાં ભારત સરકાર દ્વારા ઇસ ૧૯૬૭ના વર્ષમાં પદ્મ ભૂષણ પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ ઉત્તર પ્રદેશ રાજ્યમાં પોતે નિવાસ કરે છે.
એમના પરિવારમાં અન્ય સંગીતકારો:
- અન્નપૂર્ણા દેવી, પત્ની
- શુભેન્દ્ર શંકર
- નોરાહ જોન્સ
- અનૂષ્કા શંકર