લખાણ પર જાઓ

ઝાકીર હુસૈન ‍‍(રાજકારણી)

વિકિપીડિયામાંથી
ઝાકીર હુસૈન
ઝાકીર હુસૈન
ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ
પદ પર
૧૩ મે ૧૯૬૭ – ૩ મે ૧૯૬૯
પ્રધાન મંત્રીઈન્દિરા ગાંધી
ઉપ રાષ્ટ્રપતિવરાહગીરી વેંકટગીરી
પુરોગામીસર્વપલ્લી રાધાકૃષ્ણન
અનુગામીવરાહગીરી વેંકટગીરી (કાર્યકારી)
ભારતના બીજા ઉપરાષ્ટ્રપતિ
પદ પર
૧૩ મે ૧૯૬૨ – ૧૨ મે ૧૯૬૭
રાષ્ટ્રપતિસર્વપલ્લી રાધાકૃષ્ણન
પ્રધાન મંત્રીજવાહરલાલ નેહરુ
લાલ બહાદુર શાસ્ત્રી
ઈન્દિરા ગાંધી
પુરોગામીસર્વપલ્લી રાધાકૃષ્ણન
અનુગામીવરાહગીરી વેંકટગીરી
બિહારના ગવર્નર
પદ પર
૬ જુલાઇ ૧૯૫૭ – ૧૧ મે ૧૯૬૨
મુખ્ય મંત્રીકૃષ્ણા સિંહા
દીપ નારાયણ સિંહ
પુરોગામીઆર. આર. દિવાકર
અનુગામીમદભુષિ અનંતસાયનમ ઐયંગર
રાજ્ય સભાના સભ્ય
(નામાંકિત)
પદ પર
૩ એપ્રિલ ૧૯૫૨ – ૨ એપ્રિલ ૧૯૬૨
અંગત વિગતો
જન્મ(1897-02-08)8 February 1897
હૈદરાબાદ, હૈદરાબાદ રાજ્ય, બ્રિટિશ ભારત[]
(હવે, તેલંગાણામાં)
મૃત્યુ3 May 1969(1969-05-03) (ઉંમર 72)
નવી દિલ્હી, ભારત
રાજકીય પક્ષઅપક્ષ
જીવનસાથીશાહ જહાં બેગમ
માતૃ શિક્ષણસંસ્થાઅલાહાબાદ યુનિવર્સિટી (એમ.એ.)
હંબોલ્ટ યુનિવર્સિટી ઓફ બર્લિન (પીએચ.ડી.)
પુરસ્કારોભારત રત્ન (૧૯૬૩)

ઝાકીર હુસૈન ખાન (૮ ફેબ્રુઆરી ૧૮૯૭ - ૩ મે ૧૯૬૯) ભારતીય અર્થશાસ્ત્રી અને રાજકારણી હતા. તેઓ ૧૩ મે ૧૯૬૭ થી ૩ મે ૧૯૬૯ (તેમના અવસાન સુધી)ના સમયગાળા દરમિયાન ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ તરીકે કાર્યરત રહ્યા હતા.

તેઓ ૧૯૫૭ થી ૧૯૬૨ દરમિયાન બિહારના ગવર્નર અને ૧૯૬૨ થી ૧૯૬૭ દરમિયાન ભારતના ઉપરાષ્ટ્રપતિ પદે રહ્યા હતા. તેઓ જામીયા મિલિયા ઇસ્લામિયાના સહસ્થાપક હતા અને ૧૯૨૮થી તેના વાઇસ-ચાન્સેલર પણ હતા. તેમના નેતૃત્વ હેઠળ જામીયામાં ભારતની સ્વતંત્રતાની ચળવળે જોર પકડ્યું હતું. ૧૯૬૩માં તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Zakir Husain, Encyclopædia Britannica Online, 12 February 2012, http://www.britannica.com/EBchecked/topic/277416/Zakir-Husain, retrieved 13 May 2012