ભારતના રાષ્ટ્રપતિઓની યાદી

વિકિપીડિયામાંથી

ભારતના રાષ્ટ્રપતિઓની યાદી છે.

     કાર્યકારી રાષ્ટ્રપતિ (૩)     રાષ્ટ્રપતિ અપક્ષ ઉમેદવાર તરીકે (૨)     રાષ્ટ્રપતિ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર તરીકે (૧૦)     રાષ્ટ્રપતિ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે (૧)     રાષ્ટ્રપતિ જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે (૧)

સંજ્ઞાઓ

Died in office- કાર્યકાળ દરમિયાન અવસાન
Did not complete assigned term- રાજીનામું

ભારતના રાષ્ટ્રપતિઓ[ફેરફાર કરો]

# નામ છબી પદગ્રહણ પદસમાપ્તિ ઉપરાષ્ટ્રપતિ નોંધ
રાજેન્દ્ર પ્રસાદ
(૧૮૮૪–૧૯૬૩)
૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ૧૩ મે ૧૯૬૨ સર્વપલ્લી રાધાકૃષ્ણન પ્રસાદ સ્વતંત્ર ભારતના પહેલા રાષ્ટ્રપતિ હતા અને બિહારમાંથી હતા.[૧][૨] તે ભારતીય સ્વતંત્રતા ચળવળના એક સ્વાતંત્ર્યસેનાની પણ હતા.[૩] પ્રસાદ બે વખત ચૂંટાનારા એકમાત્ર રાષ્ટ્રપતિ હતા.[૪]
સર્વપલ્લી રાધાકૃષ્ણન
(૧૮૮૮–૧૯૭૫)
૧૩ મે ૧૯૬૨ ૧૩ મે ૧૯૬૭ ઝાકીર હુસૈન રાધાકૃષ્ણન એક અગ્રણી દાર્શનિક, લેખક, નાઇટ અને આંધ્ર યુનિવર્સીટી અને બનારસ હિંદુ વિશ્વવિદ્યાલય ના કુલપતિ પણ રહી ચુક્યા હતા.[૫] તેમને પૉપ પોલ છઠ્ઠાએ Golden Army of Angelsના નાઈટ બનાવ્યા હતા.[૬]
ઝાકીર હુસૈન
(૧૮૯૭–૧૯૬૯)dagger
૧૩ મે ૧૯૬૭ ૩ મે ૧૯૬૯ વરાહગીરી વેંકટગીરી હુસેન અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટીના કુલપતિ અને પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને ભારત રત્ન ઇલકાબ પણ મેળવેલા હતા.[૭] તેઓ હોદ્દાની મુદ્દત પુરી થતા પહેલા જ મૃત્યુ પામ્યા.
વરાહગીરી વેંકટગીરી *
(૧૮૯૪–૧૯૮૦)
૩ મે ૧૯૬૯ ૨૦ જુલાઇ ૧૯૬૯ ગીરીને હુસેનના મૃત્યુ પછી ભારતના વચગાળાના રાષ્ટ્રપતિ બનાવાયા હતા.[૮] તેમણે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેવા રાજીનામું મૂક્યું.
મહંમદ હિદાયતુલ્લાહ *
(૧૯૦૫-૧૯૯૨)
૨૦ જુલાઇ ૧૯૬૯ ૨૪ ઓગસ્ટ ૧૯૬૯ હિદાયતુલ્લાહ ભારતના સર્વોચ્ચ ન્યાયાધીશ હતા, અને બ્રિટિશ સામ્રાજયના ઓર્ડર ઈલ્કાબ પણ મેળવ્યો હતો.[૯] તેઓ ગીરી ફરીથી રાષ્ટ્રપતિ બન્યા ત્યાં સુધી ભારતના વચગાળાના રાષ્ટ્રપતિ રહ્યા.
વરાહગીરી વેંકટગીરી
(૧૮૯૪–૧૯૮૦)
૨૪ ઓગસ્ટ ૧૯૬૯ ૨૪ ઓગસ્ટ ૧૯૭૪ ગોપાલ સ્વરૂપ પાઠક
ફકરૂદ્દીન અલી અહમદdagger
(૧૯૦૫-૧૯૭૭)
૨૪ ઓગસ્ટ ૧૯૭૪ ૧૧ ફેબ્રુઆરી ૧૯૭૭ બાસ્સપ્પા દાનપ્પા જત્તી
બાસ્સપ્પા દાનપ્પા જત્તી *
(૧૯૧૨–૨૦૦૨)
૧૧ ફેબ્રુઆરી ૧૯૭૭ ૨૫ જુલાઇ ૧૯૭૭
નિલમ સંજીવ રેડ્ડી
(૧૯૧૩–૧૯૯૬)
૨૫ જુલાઇ ૧૯૭૭ ૨૫ જુલાઇ ૧૯૮૨ મહંમદ હિદાયતુલ્લાહ
ગ્યાની ઝૈલસીંઘ
(૧૯૧૬–૧૯૯૪)
૨૫ જુલાઇ ૧૯૮૨ ૨૫ જુલાઇ ૧૯૮૭ રામસ્વામી વેંકટરામન
રામસ્વામી વેંકટરામન
(૧૯૧૦–૨૦૦૯)
૨૫ જુલાઇ ૧૯૮૭ ૨૫ જુલાઇ ૧૯૯૨ શંકર દયાલ શર્મા
શંકર દયાલ શર્મા
(૧૯૧૮–૧૯૯૯)
૨૫ જુલાઇ ૧૯૯૨ ૨૫ જુલાઇ ૧૯૯૭ કે.આર.નારાયણન
૧૦ કે.આર.નારાયણન
(૧૯૨૦–૨૦૦૫)
૨૫ જુલાઇ ૧૯૯૭ ૨૫ જુલાઇ ૨૦૦૨ કૃષ્ણ કાંત
૧૧ એ. પી. જે. અબ્દુલ કલામ
(૧૯૩૧–૨૦૧૫)
૨૫ જુલાઇ ૨૦૦૨ ૨૫ જુલાઇ ૨૦૦૭ ભૈરો સિંઘ શેખાવત
૧૨ પ્રતિભા પાટીલ
(૧૯૩૪– )
૨૫ જુલાઇ ૨૦૦૭ ૨૫ જુલાઇ ૨૦૧૨ મહંમદ હમિદ અંસારી
૧૩ પ્રણવ મુખર્જી
(૧૯૩૫–૨૦૨૦)
૨૫ જુલાઇ ૨૦૧૨ ૨૫ જુલાઇ ૨૦૧૭ મહંમદ હમિદ અંસારી
૧૪ રામનાથ કોવિંદ
(૧૯૪૫ – )
૨૫ જુલાઇ ૨૦૧૭ ૨૫ જુલાઈ ૨૦૨૨ વૈંકયા નાયડુ ૨૦૧૭
રામનાથ કોવિંદ ૨૦૧૫થી ૨૦૧૭ સુધી બિહારના ગર્વનર પદે રહ્યા હતા અને ૧૯૯૪થી ૨૦૦૬ સુધી લોકસભાના સભ્ય હતા.
૧૫ દ્રૌપદી મુર્મૂ
(૧૯૫૮ – )
૨૫ જુલાઈ ૨૦૨૨ જગદીપ ધનખડ ૨૦૧૫ થી ૨૦૨૧ સુધી ઝારખંડના નવમા રાજ્યપાલ પદે રહ્યા હતા

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Dr. Rajendra Prasad". The Hindu. India. ૭ મે ૧૯૫૨. મૂળ માંથી 2009-01-11 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ નવેમ્બર ૨૦૦૮.
  2. "Republic Day". Time. 6 February 1950. મૂળ માંથી 14 જાન્યુઆરી 2009 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ નવેમ્બર ૨૦૦૮.
  3. "Rajendra Prasad's birth anniversary celebrated". The Hindu. India. 10 December 2006. મૂળ માંથી 25 ડિસેમ્બર 2018 પર સંગ્રહિત. મેળવેલ 19 ડિસેમ્બર 2012.
  4. Harish Khare (૬ ડિસેમ્બર ૨૦૦૬). "Selecting the next Rashtrapati". The Hindu. India. મૂળ માંથી 2018-12-25 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ નવેમ્બર ૨૦૦૮.
  5. Ramachandra Guha (15 એપ્રિલ 2006). "Why Amartya Sen should become the next president of India". The Telegraph. મૂળ માંથી 2007-02-28 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ નવેમ્બર ૨૦૦૮.
  6. "Dr S. Radhakrishnan". The Sunday Tribune. 30 જાન્યુઆરી 2000. મેળવેલ ૩૦ નવેમ્બર ૨૦૦૮.
  7. "Zakir Husain, Dr". Vice President's Secretariat. મૂળ માંથી 2008-09-24 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ નવેમ્બર ૨૦૦૮.
  8. "Shekhawat need not compare himself to Giri: Shashi Bhushan". The Hindu. India. 12 July 2007. મૂળ માંથી 25 ડિસેમ્બર 2018 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ નવેમ્બર ૨૦૦૮.
  9. "Hidayatullah, Shri M". Vice President's Secretariat. મૂળ માંથી 2014-07-28 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ નવેમ્બર ૨૦૦૮.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]