ભુપેન હજારિકા

વિકિપીડિયામાંથી
ભુપેન હજારિકા
જન્મ૮ સપ્ટેમ્બર ૧૯૨૬ Edit this on Wikidata
મૃત્યુ૫ નવેમ્બર ૨૦૧૧ Edit this on Wikidata
વ્યવસાયગાયક Edit this on Wikidata
વેબસાઇટhttp://www.bhupenhazarika.com/ Edit this on Wikidata
પદની વિગતMember of the Assam Legislative Assembly Edit this on Wikidata

ભુપેન હજારિકા (૮ સપ્ટેમ્બર ૧૯૨૬ - ૫ નવેમ્બર ૨૦૧૧) આસામી ભાષાના ગાયક, સંગીતકાર, કવિ અને દિગ્દર્શક હતા.

૨૦૧૨માં તેમને ભારતનો દ્વિતિય સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મવિભૂષણ અને ૨૦૧૯માં ભારતરત્ન એવોર્ડ એનાયત થયો હતો.[૧]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Padma Awards". pib. 27 January 2013. મેળવેલ 27 January 2013.