મન્ના ડે

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
મન્ના ડે
Manna Dey.jpg
રવિન્દ્રનાથ મહાવિદ્યાલય તરફથી ડી.લીટ્ટની પદવી મળ્યા બાદ (મે-૨૦૦૪)
જન્મની વિગતપ્રબોધચંદ્ર ડે
મે ૧, ૧૯૧૯
કલકત્તા
મૃત્યુની વિગતઓક્ટોબર ૨૪, ૨૦૧૩
બેંગલુરુ
મૃત્યુનું કારણએક કરતાં વધુ શારિરીક અવ્યવોની નિષ્ફળતા
નાગરીકતાભારતીય
અભ્યાસસ્નાતક
વ્યવસાયગાયક, સંગીતકાર
સક્રિય વર્ષ૧૯૪૨ - ૨૦૧૩
જીવનસાથીસુલોચના કુમારન
સંતાનસૌરોમા, સુમિતા
માતા-પિતામહામાયા, પૂર્ણચંદ્ર ડે
સગાંસંબંધીસંગીતાચાર્ય કૃષ્ણચંદ્ર ડે (કાકા)
વેબસાઇટhttp://www.mannadey.in

પ્રબોધ ચંદ્ર ડે (૧ મે ૧૯૧૯ − ૨૪ ઓક્ટોબર ૨૦૧૩), અને તખ્તા પર મન્ના ડે તરીકે જાણીતા વ્યક્તિ એક ભારતીય પાશ્ચગાયક હતા. તેમણે ૧૯૪૨માં ચલચિત્ર ‘તમન્ના’થી શરૂઆત કરી અને ૧૯૪૨ થી ૨૦૧૩ સુધીમાં આશરે ૪૦૦૦થી વધુ ગીતો ગાયા. ભારત સરકારે ૧૯૭૧માં તેઓને પદ્મશ્રી, ૨૦૦૫માં પદ્મભૂષણ અને ૨૦૦૭માં દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માન્યા. ૨૪ ઓક્ટોબર, ૨૦૧૩નાં રોજ, નારાયણ હૃદયાલય બેંગલોર ખાતે, સવારે ૪-૩૦ વાગ્યે, એક કરતાં વધુ શારિરીક અવ્યવોની નિષ્ફળતા થતાં તેઓનું અવસાન થયું.[૧]

મન્ના ડે એ મુખ્યત્વે હિંદી અને બંગાળીમાં ગીતો ગાયા હતા; તે ઉપરાંત ભારતની અન્ય કેટલીક ભાષાઓમાં પણ તેમણે ગીતો ગાયા હતા.

શરૂઆતનું જીવન[ફેરફાર કરો]

હિંદી ચલચિત્ર જગતમાં આગમન[ફેરફાર કરો]

શરૂઆતની કારકિર્દી (૧૯૪૨−૧૯૫૩)[ફેરફાર કરો]

૧૯૫૩−૧૯૬૭[ફેરફાર કરો]

૧૯૬૮−૧૯૯૧[ફેરફાર કરો]

૧૯૯૨−૨૦૧૩[ફેરફાર કરો]

અન્ય ભાષાઓમાં સંગીત કારકિર્દી[ફેરફાર કરો]

અંગત જીવન[ફેરફાર કરો]

મૃત્યુ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Legendary Singer Manna Dey passes away at 94". Retrieved 24 October 2013. Check date values in: |accessdate= (મદદ)