શિવાજી ગણેશન

વિકિપીડિયામાંથી
શિવાજી ગણેશન
Sivaji Ganesan 1.jpg
જન્મ૧ ઓક્ટોબર ૧૯૨૮ Edit this on Wikidata
મૃત્યુ૨૧ જુલાઇ ૨૦૦૧ Edit this on Wikidata
રાજકીય પક્ષJanata Dal Edit this on Wikidata
બાળકોરામકુમાર ગણેશન Edit this on Wikidata
પુરસ્કારો
  • દાદા સાહેબ ફાળકે પુરસ્કાર
  • એનટીઆર પુરસ્કાર Edit this on Wikidata

શિવાજી ગણેશન (તમિલ ભાષા: சிவாஜி கணேசன்) (હિંદી ભાષા:विल्लुपुरम चिन्नैया गणेशन) ( પહેલી ઓક્ટોબર, ૧૯૨૮ - એકવીસમી જુલાઇ, ૨૦૦૧) ભારતીય, તમિલ ચલચિત્રોનાં અભિનેતા હતા. તેઓ વીસમી સદીના છેલ્લા દાયકાઓમાં સક્રિય રહ્યા હતા. એમને ભારત સરકાર દ્વારા ઇ. સ. ૧૯૮૪માં અભિનય કલાના ક્ષેત્રમાં એમના યોગદાન બદલ પદ્મભૂષણ પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.