રજનીકાંત

વિકિપીડિયામાંથી
રજનીકાંત
જન્મShivaji Rao Gaekwad Edit this on Wikidata
૧૨ ડિસેમ્બર ૧૯૫૦ Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • Acharya Pathasala Public School Edit this on Wikidata
વ્યવસાયફિલ્મ અભિનેતા Edit this on Wikidata
જીવન સાથીLatha Rajinikanth Edit this on Wikidata
પુરસ્કારો

રજનીકાંત (12 ડિસેમ્બર 1950, જન્મ શિવાજી રાવ ગાયકવડ તરીકે) એ એક ભારતીય ફિલ્મ અભિનેતા, મીડિયા વ્યક્તિત્વ અને સાંસ્કૃતિક ચિહ્ન છે.[૧].

વિગત[ફેરફાર કરો]

તેઓ અભિનેતા તરીકે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા તમિલ ફિલ્મ અપૂર્વ રાગાંગલ (૧૯૭૫) (કે બાલાચંદર દ્વારા નિર્દેશિત)માં પ્રથમ પ્રવેશ કર્યો.રજનીકાંતએ ભારતના વિવિધ ફિલ્મ ઉદ્યોગોમાં ૧૫૦ થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.તેમણે '૪ શ્રેષ્ઠ અભિનેતા એવોર્ડ' ,'૨ શ્રેષ્ઠ અભિનેતા માટે ખાસ એવોર્ડ' અને 'ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર' જીત્યા છે.તેમને ૨૦૦૦માં પદ્મભૂષણ, ભારતના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજ્યા હતા.અભિનય ઉપરાંત રજનીકાંતએ એક નિર્માતા અને કથાલેખક તરીકે કામ કર્યું છે.

સંદર્ભો[ફેરફાર કરો]

નોંધો
  1. "Decoding Rajinikanth". publisher=The Printers (Mysore). મેળવેલ 16 December 2011.