એમ. જી. રામચંદ્રન
દેખાવ
એમ. જી. રામચંદ્રન | |
|---|---|
![]() એમ.જી.રામચંદ્રનની સ્મ્રુતીમાં બહારપાડેલ્ ટપાલ ટિકિટ | |
| તમિલનાડુના ૩જા મુખ્યમંત્રી | |
| પદ પર ૯ જૂન ૧૯૮૦ – ૨૪ ડિસેમ્બર ૧૯૮૭ | |
| ગવર્નર |
|
| પુરોગામી | રાષ્ટ્રપતિ શાસન |
| અનુગામી | વિ.આર.નેદુન્ચેઝિઅન (કાર્યકારી) |
| બેઠક | મદુરાઇ પશ્ચિમ (૧૯૮૦–૧૯૮૫) અંડીપટ્ટી (૧૯૮૫–૧૯૮૭) |
| પદ પર ૩૦ જૂન ૧૯૭૭ – ૧૭ ફેબ્રુઆરી ૧૯૮૦ | |
| ગવર્નર | પ્રભુદાસ પટવારી |
| પુરોગામી | રાષ્ટ્રપતિ શાસન |
| અનુગામી | રાષ્ટ્રપતિ શાસન |
| બેઠક | અરુપુકોટ્ટાઇ |
| તામિલનાડુ ધારાસભાના સભ્ય | |
| પદ પર ૧ માર્ચ ૧૯૬૭ – ૨૪ ડિસેમ્બર ૧૯૮૭ | |
| મુખ્ય મંત્રી |
|
| રાજકીય પક્ષ |
|
| બેઠક |
|
| તમિલનાડુ વિધાનપરિષદના સભ્ય | |
| પદ પર ૩૦ માર્ચ ૧૯૬૨[૧] – ૭ જુલાઈ ૧૯૬૪ | |
| મુખમંત્રી |
|
| અનુગામી | એસ.આર.પી.પોન્નુસ્વામી ચેટીયાર |
| ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમના પ્રમુખ | |
| પદ પર 17 ઓક્ટોબર 1972 – 24 ડિસેમ્બર 1987 | |
| પુરોગામી | સ્થિતિ સ્થાપિત |
| અનુગામી | વી. એન. જાનકી રામચંદ્રન |
| ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ ના જનરલ સેક્રેટરી | |
| પદ પર 17 ઓક્ટોબર 1972 – 22 જૂન 1978 | |
| પુરોગામી | સ્થિતિ સ્થાપિત |
| અનુગામી | વી. આર. નેદુનચેઝિયાન |
| પદ પર 17 ઓક્ટોબર 1986 – 24 ડિસેમ્બર 1987 | |
| પુરોગામી | એસ. રાઘવાનંદમ |
| અનુગામી | વી. આર. નેદુનચેઝિયાન |
| ખજાનચી દ્રવિડ મુનેત્ર કળગમ (ડીએમકે) | |
| પદ પર ૧૯૬૯ – ૧૯૭૨ | |
| પક્ષ પ્રમુખ | એમ.કરુનાનિધિ |
| સામાન્ય મંત્રી | વિ.આર.નેદુન્ચેઝિઅન |
| પ્રમુખ દક્ષિણ ભારત ફિલ્મ એસોસિએશન | |
| પદ પર ૧૯૬૧ – ૧૯૬૩ | |
| પુરોગામી | આર.નાગેન્દ્રરાવ |
| અનુગામી | એસ.એસ.રાજેન્દ્રન |
| પદ પર ૧૯૫૭ – ૧૯૫૯ | |
| પુરોગામી | એન્.એસ.ક્રિશ્નન |
| અનુગામી | અંજલી દેવી |
| અંગત વિગતો | |
| જન્મ | મરુથર ગોપાલન રામચંદ્રન્ ૧૭ જાન્યુઆરી ૧૯૧૭ નવાલાપિટિયા, કેન્ડી જીલ્લો, બ્રિટિશ સીલોન (વર્તમાન શ્રીલંકા) |
| મૃત્યુ | ૨૪ ડિસેમ્બર ૧૯૮૭ (ઉંમર 70) મદ્રાસ, તમિલનાડુ, ભારત (વર્તમાન ચેન્નાઈ) |
| મૃત્યુનું કારણ | હ્રદય રોગ |
| અંતિમ સ્થાન | એમ.જી.આર. મેમોરીઅલ |
| રાષ્ટ્રીયતા | ભારતીય |
| રાજકીય પક્ષ | અખિલ ભારતીય દ્રવિડ.મુનેત્ર કળગમ (એએઆઈડીએમકે) (૧૯૭૨–૧૯૮૭) |
| અન્ય રાજકીય જોડાણો | દ્રવિડ મુનેત્ર કળગમ (૧૯૫૩–૧૯૭૨) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (૧૯૩૫–૧૯૪૫) |
| જીવનસાથી |
|
| સગાં-સંબંધીઓ | એમ.જી.ચક્રપાણી (ભાઈ) |
| નિવાસસ્થાન | એમ.જી.આર.થોટ્ટમ, રામાપુરમ, ચેન્નાઈ, તમિલનાડુ |
| ક્ષેત્ર |
|
| પુરસ્કારો |
|
| અન્ય નામો |
|
મરુથર ગોપાલા રામચંદ્રન (૧૭ જાન્યુઆરી ૧૯૧૭ - ૨૪ ડિસેમ્બર ૧૯૮૭) એક ભારતીય રાજકારાણી, તમિલનાડુનાં ભૂતપુર્વ મુખ્ય મંત્રી અને ફિલ્મ અભિનેતા હતા. તેઓ એમ.જી.આરના હુલામણાં નામથી જાણીતા હતા. તેઓને મરણોત્તર દેશનો સર્વોચ્ય પુરસ્કાર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.
